________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિના ઉદયથી બાહ્ય કર્મ કરે છે, ભગવે છે, પણ અંતરથી જલમાં કમલની પેઠે નિર્લેપ રહે છે. નટ જેમ અનેક પ્રકારના વેષ ભજવે છે, પોતાનાં અનેક નામ અને રૂપોથી પ્રેક્ષકોની આગળ નવરસનું નાટક ભજવી બતાવે છે, તેથી પ્રેક્ષકે પ્રમેદ પામે છે પણ તેને અંતમાં જાણે છે કે અનેક પ્રકારના લીધેલા પાઠ પાત્ર વેષ નામ વગેરે રૂપ હું નથી. હું તે સર્વથી ન્યારે છું માટે મારે રાગ અને દ્વેષની જરૂર નથી. જે વેષ અને નામ પાડયાં છે તે હું નથી, વેષ નામ પાઠને લેકે વખાણે છે નિંદે તેથી મારે શું? હું તે ફક્ત બે ઘડી માટે તે વિષ ભજવનાર છું. રામને વિષ અને રાવણને વેષ પહેપ્સ અને લેકે રામના પાઠથી રતુતિ કરે અને રાવણના પાત્રથી તિરસ્કાર કરે તેમાં મારી સ્તુતિ અગર મારો તિરરકાર નથી એમ નાટકીયે જાણે છે તેથી તે શુભાશુભ પાત્ર વેષ ક્રિયાથી નિર્લેપ રહે છે એમ આત્મારૂપ નટનાગર જ્યારે જ્ઞાની બને છે ત્યારે તે પ્રકૃતિ માયાનું નાટક નિલેપ રહી ભજવે છે તેથી તે નટ નાગર કહેવાય છે. જે બ્રહ્મજ્ઞાનથી નટ નાગર બને છે તે સુવર્ણ પાત્રસમ માયામાં ફસા નથી, તે અષ્ટ સિદ્ધિ અને નવ નિધિને વ્યવહારથી ભક્તા છતાં પણ નિર્મોહ ભાવથી અભક્ત છે, તે પ્રારબ્ધ કર્મગે બાહ્યભેગેને ભેગી છતાં તથી અભોગી છે. શ્રી તીર્થકર સુવર્ણ રત્નના સમવસરણમાં બેસે છે રત્નના સિંહાસન પર બેસે છે તે તીર્થંકરનામકર્મના પુણેદયથી બેસે છે પણ તે શુદ્ધાત્મા હેવાથી સુવર્ણ રત્નને મોહ તેઓને થતું નથી. હિરણ્યપાત્રથી આત્માનું મુખ ઢંકાયેલું છે પણ આત્મજ્ઞાની તે સુવર્ણપાત્રરૂપ સંસારની માયામાં લેભાને નથી. સંસારમેહરૂપ સુવર્ણપાત્રમાં રાચી માચી રહેલા અજ્ઞાનીઓ અનેક પ્રકારનાં પાપકર્મ કરે છે. તેઓ એક જડ સુખને માટે લાખ ઘણું દુખ વેઠે છે તે પણ તેથી સુખ પામતા નથી. સુવર્ણ
For Private And Personal Use Only