________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં આત્માની શુદ્ધિ થાય છે તે માટે પરમેશ્વરની સ્તુતિની સિદ્ધિ થાય છે, અનેક જન્મનાં કરેલાં પાપે પણ પરમેશ્વરની સ્તુતિ કરવાથી ટળે છે તે આ મંત્રથી સિદ્ધ થાય છે. શરીરમાં રહેલા આત્માથી અર્થાત્ કર્મ સહિત સ્વાત્માથી, કર્મથી રહિત થએલ પરમેશ્વર ભિન્ન છે એમ આ મંત્રથી સિદ્ધ કરે છે. કર્મરૂપ હિરણ્યમય પાત્રનું ઢાંકણ દૂર થતાં જ આત્માને સત્ય ધર્મ દેખાય છે. આત્માની જ્ઞાનદૃષ્ટિને પ્રકાશ થાય છે, એમ સિદ્ધ કરે છે. કર્મને હિરણ્યમય પાત્રની ઉપમા આપી છે. પ્રારબ્ધ, સંચિત અને ક્રિયામાણ એ ત્રણ પ્રકારનાં કર્મ તે અપેક્ષાએ પ્રકૃતિ છે, કર્મના આઠ ભેદ છે. કમથી આત્માનું શુદ્ધ સ્વરૂપ આછાદિત થએલું છે માટે કમનું ઢાંકણ ઉઘાડી દેવું કે જેથી આત્માને સત્ય પ્રકાશ થાય. માયાપર સર્વજી મહી રહ્યા છે, પ્રભુ કરતાં મૂઢ ને માયા પ્રિય લાગે છે. માયાની કામનાની સિદ્ધિ માટે પ્રભુની પણ ઉપાસના થાય છે. મેહમાયા માટે જ અનંતીવાર જન્મ્યા અને જન્મશે. અજ્ઞાનતાથી છે, બ્રહ્મને રસ અનુભવી શક્તા નથી. માયા સર્વ જડપદાર્થો પરમેહ કરાવે છે માટે માયાને નટીની ઉપમા આપી છે. સુવર્ણ પાત્રપર બાલજીને સહેજે રાગ મેહ પ્રગટે છે તેથી મેહમાયાને સુવર્ણપાત્રની ઉપમા આપી છે. સુવર્ણ પાત્ર માન મેહમાયા છે તેમાં જ છ આસક્ત થાય છે અને તેની મહે શું ઢંકાઈ રહ્યું છે? તે અવલકવાની પણ જિજ્ઞાસા કરતા નથી. સુવર્ણ પાત્રસમાન પચેન્દ્રિયના વિના ભેગની ઈચ્છા છે તથા પૌરાલિક સુખની ઈચ્છા છે. સંસારિક ધન પ્રતિષ્ઠા કીર્તિ, વિષય બેગ, પુત્રાદિ કુટુંબનેહ તેજ સુવણું પાત્ર છે. સર્વ પ્રકારની ઈચછાઓ અને ભેગો તે સુવર્ણ પાત્ર છે. પિતાનું નામ અને શરીરાદિરૂપ તે બેમાં થતે અવાધ્યાસ, મેહ તે સુવર્ણપાત્રનું ઢાંકણ છે, તે ઢાંકણનું મુખ ઉખાડી દેવામાં આવે તે ચિદાનંદજ્ઞાન
For Private And Personal Use Only