________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ગાયન સાંભળીને પોતાની પદ્મિનીને કાળી કૂતરી જેવી ગણવા લાગે. પોતાના ભાઇને પુછયું કે એવી દેવીઓ મહને કેવી રીતે મળે? આત્મરતિએ કહ્યું કે તપ ધર્મ ચારિત્ર પાળવાથી, આત્મતિએ કહ્યું કે એના કરતાં પણ સુંદર સ્ત્રીઓ હોય છે. તેણે વૈમાનિક દેવીઓ દેખાડી. જડરતિએ કહ્યું કે તેવી સ્ત્રીઓ મારે જોઈએ. આ ભરતિએ કહ્યું કે એવી દેવીઓ પણ પુણ્ય અને આયુષ્ય ટળ્યા પછી ત્યાંથી મૃત્યુ પામીને મનુષ્યલકમાં અવતરે છે. માટે જેનાથી સદા નિત્ય સુખ મળે એવી સ્ત્રીનુંરૂપ દેખ, જડરતિએ કહ્યું કે એવી સ્ત્રીનુંરૂપ દેખાડે. આત્મરતિએ જડરતિને જ્ઞાન ધ્યાનને બંધ આ છે અને પૂર્ણાનંદજ્ઞાનનું સ્વરૂપ સમજાવ્યું. મુક્તિ સ્ત્રીનું અનંતનૂર દેખાડયું તેથી જડરતિ જ્ઞાન પામે. પછીતે ખેટક નગરમાં પણ પવિનિના રૂપથી મેહ પામ્યું નહીં. તેની આસક્તિ ટળી ગઈ. તે ત્યાગી બને અને જ્ઞાન ધ્યાનસમાધિવડે સર્વકર્મને ક્ષય કરી મુક્તિરૂપ સ્ત્રીને પામે. તેમ જેમ જેમ મનુષ્ય જડસુખની ઉત્ત. રત્તર ઉત્તમતાને સમજતા જાય છે તેમ તેમ પૂર્વ સુખની આસક્તિ ત્યાગે છે અને પુણ્યને આત્મરતિ જેવા મુનિગુરૂની સંગત થતાં આત્મસુખના શ્રદ્ધાળુ બનીને વ્યવહારથી સર્વ અસંભૂતિના કમેને કરતા છતા પણ તેમાંથી નિલેપ રહીને ચારિત્રધર્મનડે શુદ્ધાત્મ મહાવીર પરમાત્માને ઉપાસી મેહરૂપ મૃત્યુને છતી પરમાનંદરૂપ અમૃતને પામી સિદ્ધ બુદ્ધ પરમાત્મા મહાવીર વીતરાગ પ્રભુ બને છે. પશ્ચાત્ કંઈ તેમને જન્મવું પડતું નથી. જ્ઞાની મુનિ ગુરૂની સંગતિ થવી તે મહાપુણ્યદયે મળે છે. આર્ય ક્ષેત્ર, ઉત્તમકુળ, દેવગુણધર્મની પ્રાપ્તિનાં સાધને મળવાં તે પુણ્યથી મળે છે, માટે પુણ્યકર્મો પ્રથમવથામાં કરવાં, દુખી છને હું ટાળવા પુરૂષાર્થ કરે, સુપાત્ર દાન દેવા, પરોપકારનાં કર્મો કરવાં. પશુ પંખી મનુષ્યોને અભયદાન દેવું. સત્ય
For Private And Personal Use Only