________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લવું, અસત્યનો ત્યાગ કરે, સાધુસંતોની સેવા કરવી, માતપિતા વૃદ્ધજન કલાચાર્યની સેવાભાદ્ધ કરવી, વીતરાગ પરમાત્માની પૂજા કરવી, કેઈ પણ મનુષ્યના ગુણ ગ્રહવા, અને દુર્ગ
ની ઉપેક્ષા કરવી, અધર્મે કર્મોનો ત્યાગ કરે અને ધર્મેકને આદર કરે, ગૃહસ્થાવાસમાં ગૃહસ્થના અધિકારે અનાસક્તિએ સર્વક્તવ્યકર્મોની પ્રવૃત્તિ કરવી, નિષ્કામભાવનાથી પરમાત્મપદ દિયરૂપે ધારીને દ્રવ્ય ક્ષેત્ર કાલભાવથી જે જે કરવું ઘટે તે કરવું, મનવાણુકાયાની શક્તિને ખીલવવી ને આત્માની શક્તિને પ્રગટાવવા પુરૂષાર્થ કરે. સાધુ શ્રાવક બ્રાહ્મણ ગૌ વગેરેનું રક્ષણ કરવું. સર્વ સાથે આત્મભાવે વર્તવું. સર્વાણુંઓના હિતાર્થે વાધિકારે પપકારી કર્મો કરવાં. શુભઅધ્યવસાને શુભવિચારેને શુભકાર્યરૂપે વહેવરાવવા પ્રયત્ન કરે, નકામભાવે પ્રવૃત્તિ ન થાય ત્યાંસુધી શુભકલ્યાણમય સકામભાવને આદર કર, જે કાલે જે ક્ષેત્ર જે કાર્ય કરવું ઘટે તે ઉત્સર્ગત અને અપવાદતઃ કરવું, સાધુઓની સંગતિ કરવી અને તેઓની સેવા કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, સર્વ પદાર્થોમાં થતી શુભાશુભવૃત્તિને ત્યાગ કરે, સર્વ કર્તવ્ય કર્મો કરવાં પણ તેનું બાહ્યફલ ન ઈચ્છવું તેમ છતાં બાફલા થતાં તેમાં આસક્તિનધારવી અને બાહ્યકનાં કદાચિત ફળે ન મળે તેથી ખેદ ન કરે. મનુષ્ય જન્મનું સત્ય ધ્યેય પરમાત્મપદ પ્રાપ્ત કરવું તેજ છે તેમાં ખાસ લક્ષ્ય ધારીને તેમાં ઉપગ રાખીને સંસારમાં બાહ્ય વ્યવહારથી જે જે કરવું ઘટે તે કરવું, પુણ્યાનું બંધી પુણ્યનાં કાર્યો કરવાં, પણ તેથી સર્વથા આત્માની ઉત્તરોત્તર શુદ્ધિ થાય એ ભાવ ધારે, સર્વજીને આત્મસમાન ભાવવા, આત્મા ઉચ્ચ પણ નથી અને નીચ પણ નથી, આત્મા દુનિયામાં ગણતા સર્વ શુભાશુભભાવથી ન્યારો છે એ નિશ્ચય કરીને જેટલું આત્મભાવે વર્તાય તેટલું વર્તવું, મનવાણી કાયાથી આત્મા ભિન્ન છે.
For Private And Personal Use Only