________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્વયથી વર્તતા ઉત્તરેત્તર આત્માની પરમાત્મદશા પ્રગટે છે. મેસાથે સંભૂતિને ઉપયોગી એવી અસંભૂતિની ઉપાસના છે તે જ્ઞાનીને ઉત્તરોત્તર આત્મશુદ્ધિ માટે થાય છે. પુણ્યકર્મરૂપ અસંભૂતિની ઉપાસનાથી ચારિત્રાદિક સંભૂતિની ઉપાસનાના ક્રમનાં હજારો પગાથાને ચઢવાં પડે છે. તે ઉપર એક ઉત્તરોત્તર સુખ નિર્ણયનું દૃષ્ટાંત આપવામાં આવે છે. ખેટક નામનું એક નગર હતું તેમાં જડરતિ અને આત્મરતિ નામના બે ભાઈઓ રહેતા હતા. ત્યાં ચારજ્ઞાન ધારક મુનિ આવ્યા તેમના બેધથી અત્મરતિને વરાગ્ય થયું. તેણે મુનિ પાસે મુનિની દીક્ષા અંગીકાર કરી. આ ભરતિએ ચઉદ પૂર્વની વિદ્યાને તથા દ્વાદશાંગીને અભ્યાસ કર્યો, તેણે અનેક પ્રકારનું તપ તપ્યું. સંયમ સમાધિમાં મગ્ન રહેતાં આકાશગામિની વૈક્રિય વગેરે અનેક લબ્ધિયે તેને પ્રગટી. એકદા આત્મરતિએ વિચાર કર્યો કે મારા કનિષ્ઠ જડરતિબંધને બંધ આપ જોઈએ. જડરતિની પદ્મિની સ્ત્રી હતી. તે સ્ત્રીના રૂપમાં ઘણે આસક્ત હતે. પદ્મિનીની આજ્ઞા પ્રમાણે વર્તતે હો, કોઈ મુનિની પાસે જડરતિને પદ્મિની જવા દેતી ન હતી. જે તે મુનિની સંગતિ કરે તે સાધુ થૈ જાય એ તેને ભય રહેતે હતે. એકતા જયેષ્ઠબંધુ વિહાર કરતા કરતા ખેટક નગરના ઉદ્યાનમાં આવ્યા. પવિનીએ અને જડરતિએ આત્મરતિનું આવાગમન જાણ્યું પણ જડરતિને તેની પાસે જવાની આજ્ઞા આપી નહિ. આત્મરતિ સ્વબંધુને પ્રતિબંધવા જડરતિને ઘેર ગયા. પદ્મિનીને સમજાવી જડરતિને પિતાના સ્થાનમાં લાવ્યા, જડરતિને આત્મસુખને ઉપદેશ દીધે પણ જડરતિના મનમાં ઉતર્યો નહીં, ઉલટ કહેવા લાગે કે મારી સ્ત્રી પદ્મિની છે તેના રૂપ જેવું કેઈનું રૂપ નથી અને તેની સંગતિમાં વૈકુંઠ મેલ કરતાં વિશેષ સુખ છે, આત્મરતિએ જડરતિને ઉપાડીને મેરૂ પર્વત પર મૂક્યું, ત્યાં દેવેની દેવીઓનું રૂપ
For Private And Personal Use Only