________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાશ થતા આત્માનું પૂણખ પ્રગટે છે અને તે આત્મા જ સ્વય ભોગવે છે, એ આત્મસુખને નિશ્ચય થયા પછી સર્વવિર્ષમાં કામના રહેતી નથી. સર્વવિષયેની કામના ટળતાં પુણ્યની પ્રવૃત્તિ પણ વ્યવહાર થયા છતાં અંતરથી નિષ્કામપણું વર્તે છે. સર્વધર્મકમેને સ્વાધિકારે કરાતાં જ્યાં તેમાં આસક્તિ રહેતી નથી. મેક્ષનાં સાધને કે જે પૂર્ણાનંદ પ્રાપ્તિ માટે ઉપાસાય છે તેમાં આસક્તિ રહેતી નથી. પૌત્રલિકસુખની લાલચવાસના ટળ્યા પછી આખી દુનિયાની સર્વ પદવીઓ, વસ્તુઓ, આત્માને બંધન માટે થતી નથી. ધર્મનાં ભિન્ન ભિન્ન સાધનામાં સાપેક્ષ બુદ્ધિ વાતે છે અને તેથી ધર્મસાધનભેદે ખેદ રહેતું નથી. સંભૂતિની ઉપાસનાઓમાં ભિન્ન ભિન્ન મતે હેાય છે. અને ભિન્ન ભિન્ન આચાર હોય છે તેથી પરસ્પર ભિન્ન અને દૃષ્ટિભેદે વિરૂદ્ધસાધનસાધનારાઓ પર ષ ધિક્કાર ભેદ બુદ્ધિ રહેતી નથી. પરમાત્મા તેજ સંભૂતિ છે અને પ્રકૃતિ તેજ અસંભૂતિ છે. પરમાત્માની ઉપાસના કરીને સ્ત્રી પુત્ર ધનાદિકપદાર્થોની માગણી કરવી, શત્રઓના નાશની પ્રાર્થના કરવી, જડવિષયની પ્રાપ્તિની માગણી કરવી, પરમાત્માને પ્રિય ન ગણતાં બાહ્ય સ્ત્રી પુત્ર ધનાદિક પદાર્થોને પ્રિય ગણવા, ધનવિષયાદિક ભેગેની પ્રિયતા ધારીને પરમેશ્વરના નામને જાપ કરે, તથા પ્રાર્થના પૂજા કરવી તે વસ્તુતઃ સંભૂતિરૂ૫ આત્માની ઉપાસના નથી પણ પ્રકૃતિરૂપ અસંભૂતિની ઉપાસના છે. આત્માના આનંદ માટે જે કંઈ વિચારવું કરવું તે સંભૂતિની ઉપાસના છે. પરમાત્મામાં રાગદ્વેષ ન ધારે અને પરમાત્મા મહાવીર પ્રભુને પ્રભુમય બનીને ઉપાસવા કે જેથી આત્માને પૂર્ણનન્દ પ્રગટી શકે. આત્માને વીતરાગભાવે ભજવા તે સંભૂતિમાં અરતિભાવ અર્થાત અનાસક્તિભાવ છે. અસંભૂતિને અપેક્ષાએ સાયમાં સાધન માની તેની ઉપાસના કરવી, એવી રીતે વ્યવહાર
For Private And Personal Use Only