________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨ જૈનધર્મની કૃતિને અનુભવ કરનારા જ્ઞાની રૂષિ કહે છે કે
સંમતિ અને સમૃતિ એ બેથી પરમાત્મપદના પરમાનંદની પ્રાપ્તિ થાય છે. વ્યવહારનયથી અસંમતિની અને નિશ્ચયનયથી આત્માના શુદ્ધપર્યાયરૂપ સંભૂતિની ઉપાસના કરતાં શુદ્ધાત્મા મહાવીર પદની પ્રાપ્તિ થાય છે. એકલી અસંભૂતિની ઉપાસના માની સંમતિની ઉપાસનાનું ખંડન કરવું તે મિથ્યાત્વ અજ્ઞાન છે અને સંપૂતિની એકતિ ઉપાસના માની ગતિને ઉથાપવી, ખંડન કરવું તે મિથ્યાત્વ છે. બેની અપેક્ષાએ ઉપગિતા જાણવાથી-માનવાથી સંખ્યાજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મૂઢ લેકેની અપેક્ષાએ બાહ્ય સુખ તે સંપૂતિ છે અને તેઓની દૃષ્ટિમાં આત્મસુખ અપ્રત્યક્ષ હેવાથી અસંમતિ છે, પથાત્ આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી મામાને કૂળના તે સંમતિ રૂપ અનુભવાય છે અને બાહ્યસુખ તે અસંમતિ-વિનાશરૂપ અનુભવાય છે. પર્ણલિક આનંદ માટે સ્ત્રી, લક્ષ્મી, રાજ્યવૈભવ, સાસુકુલ વિષયની ઉપાસના કરાય છે. બાહ્યપદાર્થોની ઉપાસના કરતાં કરતાં મનુષ્ય છેવટે આત્માનંદપ્રતિ રૂચિવાળા થાય છે. જડાનંદમાંથી પાછા ફરી છેવટે ગુરૂ કૃપાએ આત્માનંદમાં પ્રવેશ થાય છે. પૌત્રલિક જડાનંદ ક્ષણિક છે. મધુથી લેપાયેલી ખડ્ઝની ધારીને ચાટવા જતાં જેમ જિહા છેદાય છે અને અ૯૫ સુખ પછી મહાદુઃખ પ્રગટે છે એમ ગુરૂધથી જણાય છે ત્યારે જડસુખભેગવવાની રૂચિ રહેતી નથી. જડાનંદ અને આત્માનંદનો વિવેક થતાં આત્મસુખની દૃષ્ટિ તથા આત્માના સુખની શ્રદ્ધા પ્રગટે છે. આત્માના નિત્ય સુખની આગળ જડસુખ તે કંઇ હિસાબમાં નથી, આત્માના આનંદમાટે બાઘવિષયભેગની જરૂર રહેતી નથી. બાલસુખ ઉપાધિવાળું છે. બાસુખની પાછળ અનંત દુઃખ છે, જડભેગથી સુખ માનવું તે કલ્પના માત્ર છે. બાહ્યવિષયોથી આત્માને સત્યસુખ કદાપિ થયું નથી અને થનાર નથી. આત્મામાંજ સત્ય સુખ રહ્યું છે. મેહને
For Private And Personal Use Only