________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦ પ્રવૃત્તિનું શુદ્ધ પરમાનંદરૂપકુલ તે નિવૃત્તિરૂપ અસંભૂતિ છે. બાજરીને બાજરીના દાણામાટે વાવવી તે સંભૂતિરૂપ સાધ્યાપક્ષારૂપ સાધન અસંભૂતિ વ્યવહાર છે. બાજરીના દાણામાટે આસક્ત થવું પણ બાજરી થવાની સર્વપ્રવૃત્તિરૂપ અસંભૂતિને ત્યાગ કરે તે વિશેષ અજ્ઞાન છે. આવી સ્યાદ્વાદ પ્રવૃત્તિવાળે તે શુક્લ પાક્ષિક છે અને આવી સાધનધર્મપ્રવૃત્તિને ત્યાગનાર કૃષ્ણ પાક્ષિક છે. બાજરીને દાણા સમાન સંભૂતિ છે પણ બાજરીના સાંઠા જેવી અસંભૂતિની ઉપાસના કર્યા વિના બાજરી પમાય નહીં. બાજરી, ના સાંઠા સમાન એકલા સ્વર્ગમાનવ સંબંધી સુખ માટે એકલા પુષ્યની ઉપાસના, અર્થાત્ સેવના કરવી તે અજ્ઞાનરૂપી અંધકારમાં પ્રવેશ છે પણ બાજરી માટે બાજરી વાવવા માટે સર્વ સાધન પ્રવૃત્તિ સેવતાં સાંઠા સમાન સ્વર્ગ અને મનુષ્યભવની પદવીઓ તે અવશ્ય મળે છે. દેવનાં અને મનુષ્યનાં સુખ તે અવતરફળ સમાન છે. દાણા પાકતાં પહેલાં ઘાસ તે અવશ્ય થાય છે એમ સાધ્યને નિર્ણય કરીને જેઓ પરમાત્મપદરૂપસંભૂતિની ઉપાસના કરે છે પણ તે પહેલાં અસંભૂતિરૂપ સેવા, ભક્તિ, ઉપાસના, દયાદાન, પોપકાર, પુણ્યકર્મવ્રત, તપ, જપ, આદિ સર્વને સ્વાધિકાર સેવે છે તે અસંભૂતિનાં કડાં પગથિયાં પર આરહીને અને સંભૂતિનાં છેવટનાં સેંકડો પગથિયાં પસાર કરીને શુદ્ધ સંભૂતિરૂપ પરમાત્મપદરૂપ બ્રહ્મપદને અવશ્ય પામે છે એમાં લેશ માત્ર સંશય નથી.
ગનાં આઠ પગથિયાં છે, તથા પ્રભુ મહાવીરપરમેશ્વરે કહેલા અસંખ્ય ગે તે મોક્ષરૂપસંભૂતિના માર્ગો છે, સર્વેઆશ્રમ તે પણ અસંભૂતિહેતુભૂત માર્ગો છે, મોક્ષનું સાધ્ય સંભૂતિ છે. સાંસારિક સુખના અનુભવ પછી આત્માના સુખની રૂચિ પ્રગટે છે. સાંસારિક સુખ તે ગતિ છે કારણ કે તે ક્ષણિક છે. ગામ તે મિત્ય છે તેથી તે નિ છે. શીર્તિ પ્રતિષ્ઠા, મહત, બાહ્ય લક્ષ્મી વૈભવ
For Private And Personal Use Only