________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાની મેળે હેઠે પડે છે તેમ પુણથધર્મ પ્રવૃત્તિ આદિ કરણી કરતાં અને આત્મજ્ઞાનાદિથી મેક્ષદશા થતાં–પાકતાં અસંભૂતિની ઉપાસના સહેજે છૂટી જાય છે. પહેલી ચોપડી ભણનાર પહેલી ચેપડી બીજી વગે. રેને ત્યાગ કરી એમ. એ. ના કલાસની આસક્તિ રાખે છે તે જેમ અજ્ઞાનતમમાં પ્રવેશ કરે છે તેમ જેઓ સંભૂતિના રાગી બની અર્થાત ચિદાનંદરૂપ સંપત્તિના રાગી બનીને સંભૂતિનાં કારણેને ત્યાગ કરે છે તે અજ્ઞાની છે. શુદ્ધાત્મસ્વરૂપને આવિર્ભાવ તે સંભૂતિ છે તેના હેતુઓ પણ અપેક્ષાઓ પૂતિ છે માટે સંભૂતિની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે પણ સંભૂતિની આસક્તિ ન કરવી. આસક્તિ તેહરૂપ છે. સંભૂતિને મોહ ન કરે. આસક્તિ તે પ્રવૃતિ માયા કમરૂપ છે અને સંભતિ તે પુરૂષ, બ્રહ્મ, આત્મારૂપ છે. આત્માની પૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિનું દય લક્ષમાં રાખીને અસંભૂતિને સાધનતરીકે ઉપયોગ કરે અને એવી રીતે અસંભૂતિની ઉપાસના કરવાથી નિષ્કામ વૃત્તિ થાય છે અને નિષ્કામવૃત્તિથી સર્વજીની તથા પ્રાણીઓની દયા કરવાથી દાન પરેપકાર સેવાભક્તિ કર્મ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. સંસારની સર્વ પુણ્યધર્મની પ્રવૃત્તિ છે તે મેક્ષરૂપ મહેલ પર આરેહવા માટે નિસરણીના પગથીયા જેવી છે. અસંભૂતિ છે તે સંભૂતિને પ્રાપ્ત કરવામાં નિસરણીનાં પગથિયાં જેવી છે. અંસભૂતિને અર્થાત્ સાં સારિક પુણ્ય અને દેહાદિને સાધન તરીકે જાણવું પણ તે સાધ્યરૂપ. માની તદર્થે જીવવું તેજ અજ્ઞાન છે અને સંભૂતિમાં આસક્ત બનીને સાધન ધર્મ વ્યવહાર કે જે પુણ્યાદિ ધર્મ કરણરૂપ છે તેને ત્યાગ અધિકાર દશા પ્રાપ્ત કર્યા વિના ત્યાગ કરશે તે અજ્ઞાન છે. બંનેને સાધનસાધ્યની બુદ્ધિએ જાણવા અને સેવાધિકારદશાએ પ્રવૃત્તિ કરવી તે સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્રિયા છે. પુણ્યકર્મોને પણ મોક્ષની ઈચ્છા મનમાં રાખી મેક્ષાથે નિષ્કામપણે કરવાં. આત્માની પરભાભદશાની ઉત્તરોત્તર શ્રેણિના અનુક્રમે આત્માની શુદ્ધિ તથા પ્રાપ્તિ
For Private And Personal Use Only