________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહે નહીં. પાંચ ઈન્દ્રિયેના સાનુકુલ વિષના ભેગથી સુખ થાય છે તેને ત્યાગ કરી ચારિત્ર ગ્રહવું. મુનિ થવું, વૈરાગી બની વનમાં રહેવું, ભિક્ષા માગી જીવવું. આત્માના સુખ માટે વિશ્વાસ રાખ અને પ્રત્યક્ષ દૈહિકસુખને ત્યાગ કરે તે કેવલ મૂર્ખાઈ છે. પૌ૬ગલિકસુખની પ્રાપ્તિ માટે પુણ્યકાર્યો કરવાં, વિદ્યા, લક્ષ્મી, સત્તા વગેરેની ઉપાસના કરવી તેજ સત્યપ્રવૃત્તિ છે. ઈશ્વરને માન અને ઈશ્વરે મનુષ્યને પાંચે ઈદ્રિના વિષય સુખ ભેગવવા માટે આજ્ઞા આપી છે અને પ્રત્યક્ષ સુખ તેજ સુખ જણાવ્યું છે માટે પ્રત્યક્ષસુખ માટે પુણ્યકર્મો કરવાં એમ પુણ્યવાદીઓ કહે છે અને વ્યવહારનયની મુખ્યતાએ એકાંત શુભપુણ્યકર્મો અને પ્રત્યક્ષ દેખાતા શારીરિક જડસુખને માને છે તે સુખ ભગવ વામાંજ મનુષ્ય જન્મની ઇતિ કર્તવ્યતા સ્વીકારે છે તેવા પુણ્યવાદીએ એકાંતપુણ્યકર્મસુખની ઉપાસના કરનારા જાણવા કેટલાક એકાંતઅક્રિય આત્મસુખવાદીઓ કહે છે કે, દેવલેકનાં દેનાં સુખ અને ચક્રવતી વગેરે મનુષ્યનાં પ્રત્યક્ષ જડસુખ ક્ષણ વિનાશી છે. ક્રિયા કરવાથી કર્મ છે. કોઈપણ પ્રકારની ધાર્મિકક્રિયા વા શુભ ક્રિયા-કર્મ કરવાથી પુણ્ય બંધાય છે. પુણ્ય જડ છે અને જડ સુખાળે જે ક્રિયા કરવી તે અજ્ઞાન છે. જડપુણ્યસુખ તે
અનિત્ય ક્ષણિક હોવાથી સંપૂતિ છે. આત્માવિના સર્વ અસંભૂતિ છે. ચારિત્ર આત્માની લબ્ધિો તે સંમતિ છે. ત્યાગ માર્ગ તે સંભૂતિ છે. સર્વ સંન્યાસ તે સંપત્તિ છે. અષ્ટસિદ્ધિ તે સંભૂતિ છે. પુણ્ય સદાકાલ રહેતું નથી. એકાંતનિશ્ચયવાદીઓ એ પ્રમાણે પૂર્ણ સુખ વગેરેને અસંભૂતિ કહે છે. તેઓ દયાદાન સેવાભક્તિ ઉપાસનાનું ખંડન કરે છે. તેઓ એમ માને છે કે દયાદાન સેવાભક્તિ વગેરે પ્રવૃત્તિથી પુણ્ય થાય છે અને પુણ્યથી જન્મમરણની પરંપરા થાય છે. એકાંત અક્રિય નિશ્ચયવાદીઓ આત્માની તથા આત્મા
For Private And Personal Use Only