________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫ અને દિવ્ય શરીર સંબંધી સુખે હોય છે. મનુષ્યલેકમાં મનુષ્ય અનેકવા ઔદ્યારિક ભેગે દ્વારા સુખને ભેગવે છે. ચક્રવતી, વાસુદે, અને તીર્થકરેને અનંતગુણ વિશેષ પૌગલિક સુખને ભેગા છે. પગલિક સુખ લેવાને માટે મનુષ્ય રાજ્ય, લક્ષ્મી, વિદ્યા, કલા વગેરેને ચહે છે. સંસારમાં જડપૌરાલિકસુખની પ્રાપ્તિ માટે સર્વ પ્રકારના ઉપાયને મનુષ્ય આદરે છે. વસ્ત્ર, અહાર, પાન, હવા વગેરેને સુખાથે ગ્રહણ કરે છે. પુરૂષ અને સ્ત્રીઓ સુખને માટે લગ્ન કરી ઘર માંડે છે. તાઢ તાપ દુષ્કાલ વગેરે પ્રસંગોમાં પુણ્યવંત છ શાતા વેદની ભેગવે છે. દેવકના દેવે અને દેવીઓ પણ આનંદમાં જીવન વ્યતીત કરે છે. પુણ્યવિના સેક્ષનાં કારણે જેવાં કે મનુષ્યભવ, ઉત્તમકુલ, આ ક્ષેત્ર, ગુરૂની જોગવાઈ શારીરિક આરોગ્ય, ધર્મ શ્રવણ, દેવગુરૂ ધર્મની ભક્તિ વગેરે મળતાં નથી. મનુષ્ય શરીર મળવાથી જ મેલ થાય છે, માટે પુણ્યની કરણી કરવી. પુણ્યનાં કાર્યો કરવાં એમ પુણ્યવાદીઓ માને છે અને પુણ્યવાદીઓ કહે છે કે આ સંસારમાં પુણ્યફલ જે સુખ છે તે જયાં ત્યાં મનુષ્ય વગેરેમાં પ્રત્યક્ષ દેખાય છે અને પાપનું ફલ દુઃખ છે તે પણ જ્યાં ત્યાં જેમાં પ્રત્યક્ષ દેખાય છે, માટે પુણ્યકર્મો કરવા અને પાપકર્મો ત્યજવાં એમ પુણ્યવાદીઓ કહે છે. તેમજ પુણ્યવાદીઓ કહે છે કે દેહ અને ઇન્દ્રિયના ભેગોથી સુખ પ્રત્યક્ષ થાય છે તે અનુભવાય છે. મોક્ષનું સુખ છે તે કાયા મનથી ભિન્ન છે તેને અનુભવ આવતું નથી અને પુણ્યદયથી થતા સુખનું તે પ્રત્યક્ષ વેદના થાય છે માટે પુણ્યથી થતું સુખ તે સુખ છે તેની પ્રાપ્તિ માટે પુણ્યકર્મો કરવાં. પ્રત્યક્ષ દેખાતા પુણ્યફલ સુખને ત્યાગ કરીને આત્માનું અતીન્દ્રિય સુખ મેળવવા શ્રદ્ધા રાખવી અને પ્રત્યક્ષ દેખાતા સુખને ત્યાગ કરે તે બ્રાંતિ અજ્ઞાનતા મૂર્ખાઈ છે, જે આત્મિક સુખને અનુભવ આવતું નથી તે માટે વિશ્વાસ પણ
For Private And Personal Use Only