________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪ અવકાશ આપે છે. કાકાશ અને અલકાકાશ એમ લેકાકાશના બે ભેદે છે, કાકાશ અસંખ્ય પ્રદેશ છે અને અલકાકાશના અનંત પ્રદેશ છે. કાલદ્રવ્યના પ્રદેશ નથી, કાલદ્રવ્ય ઔપચારિક છે. વસ્તુતઃ પચે દ્રવ્યની ઉત્પાદવ્યયની વર્તનને કાલ કહે છે. પંચાસ્તિકાયરૂપ ચઉદરાજક છે. અન્ય દ્રવ્ય કરતાં આત્મા અને પુદગલદ્રવ્ય એ બેને આત્માને છદ્મસ્થદશામાં વિશેષ અનુભવ આવે છે, પુદગલ કે જે આંખે દેખી શકાય છે તે પુગલપર્યાએ દશ્ય છે અને જે આંખે દેખી શકાતા નથી તે અદશ્ય કહેવાય છે. પુદગલદ્રવ્યને આત્માની સાથે અનાદિકાલથી સંગ છે. આત્માની સાથે જે શુભ પરમાણુકિંધ કર્મવર્ગણાઓને થશે લાગે છે તે સંસારિક સુખમાં નિમિત્ત કારણરૂપે થવાથી પુણ્ય કહેવાય છે અને જે અશુભ કર્મો લાગે છે કે જે કર્મોથી દુઃખ ભેગવાય છે તે પાપ કહેવાય છે. અશુભ રાગના વિચારોથી અને તેવી કાયાવાણીની પ્રવૃત્તિથી પાપકર્મને આત્માની સાથે બંધ પડે છે અને શુભ વિચારેથી તથા કાયાવાણીની શુભ પ્રવૃત્તિથી તથા પ્રશચરાગદ્વેષથી શુભકર્મ, પુણ્યકર્મ બંધાય છે તેથી બેતાલીશ પ્રકૃતિ ભાગ્યરૂપ થાય છે. વ્યાસ પ્રકારે પાપકર્મની પ્રકૃતિ
ને ઉદય થાય છે. સંસારમાં જે અનેક પ્રકારનાં સુખ ભગવે છે તે પુર્યોદયથી છે અને જે જે દુખે ભગવે છે તે પાપકર્મના ઉદયથી છે, પુણ્યકર્મ છે તે સુવર્ણની બેડી સમાન છે અને પાપકર્મ છે તે લેહની બેડી સમાન છે. પુણ્યકર્મ છે તે છાયા સમાન છે અને પાપકર્મ તાપ સમાન છે. પુણ્યકર્મથી દેવને અને મનુષ્યને અવતાર છે. પુણ્યથી અનેક પ્રકારની ધર્મની સામગ્રી મળે છે. દુનિયાની સર્વોચ્ચ પદવીઓની પ્રાપ્તિ પણ પુણ્યથી થાય છે. ઈન્દ્ર ચન્દ્રાદિકની પ્રાપ્તિ પણ પુણ્યથી છે. દેવગુરૂધની પ્રાપ્તિ પણ પુણ્યાનુબંધી પુણ્યદયથી થાય છે, દેવલોકમાં દેવને અને દેવીઓને
For Private And Personal Use Only