________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૈજસ વગણ છે તેનાથી તૈજસ શરીર બને છે. તે વર્ગણાથી અનંતગુણ અનંતપરમાણુકંધની વર્ગણાની ભાષા વર્ગણ બને છે, તેનાથી અનંતગુણાધિક પરમાણુકંધની શ્વાસોચ્છવાસ વર્ગણ બને છે તેનાથી અનંતગુણ ક ની મને વર્ગણ બને છે, તેનાથી દ્રવ્ય મન બને છે. તેનાથી અનંતગુણાધકકંધની કામણ વર્ગણા બને છે તે કમવર્ગણાઓને આઠકર્મ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. આઠે કર્મવર્ગણાઓ ચઉદરાજલોકમાં સર્વત્ર વ્યાપી રહી છે. એક વર્ગણાથી બીજી વર્ગણાની અંતર્મા એમ સર્વવર્ગણાઓની અંતરમાં અનંતી અગ્રહણ યોગ્ય વર્ગણાઓ છે કે જે વણાઓને છે ગ્રહી શકતા નથી. જેને લાગેલી વણઓ તે સંચિત વર્ગણીઓ છે અને જે વર્ગણાઓ વર્તમાનમાં વર્તતા જેથી ભિન્ન છે તે અચિત્ત વર્ગણાઓ છે. પરમાણમાં વર્ણગંધ રસ અને સ્પર્શ છે. પરમાણુ રૂપી છે. પરમાણુઓના અને પરમાણુઓના રેક ના બનેલા પર્યાયે સર્વે પુદગલદ્રવ્યરૂપ છે. પુદ્ગલદ્રવ્ય જડ છે. પાંચ પ્રકારના શરીરે છે તે પુદગલ પરમાણુઓના કંધોની વર્ગણીઓથી બનેલાં છે. પરમાણુને સાક્ષાત દેખવાને માટે કેવલજ્ઞાની સમર્થ છે. વર્ણ ગંધ રસ અને સ્પર્શ જેનામાં છે તે રૂપી પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે અને પરમાથી ભિન્ન, ધર્માસ્તિકાય, અધર્મારિતકાય, આકાશાસ્તિકાય, આત્માઓ અને કાલ અરૂપી અમૂર્તદ્રવ્ય છે. ધર્માસ્તિકાયદ્રવ્યને પ્રભુ મહાવીર કેવલજ્ઞાનથી દેખ્યું છે તે અરૂપી અસંખ્ય પ્રદેશ છે અને તે આત્મા અને પુદગલને ગમન કરવામાં નિમિત્ત કારણરૂપે સહાયી થાય છે. અધર્માસ્તિકાયદ્રવ્ય, અસંખ્ય પ્રદેશ અને અરૂપી છે તે પદાર્થોને સ્થિર થવામાં નિમિત્ત સહાયક બને છે. ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય એ બે ચઉદરા જેલેકમાં વ્યાપક છે. લેકકાશના એકેક પ્રદેશે ધર્માસ્તિકાયને અને અધર્માસ્તિકાયને એકેક પ્રદેશ રહ્યા છે. આકાશદ્રવ્ય છે તે અન્યદ્રવ્યને પિતાનામાં રહેવાને
For Private And Personal Use Only