________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨ શામાં નથી. દેવે મનવાણી અને કાયાથી પુણ્યોદયન-શાતવેદની અને ભગવે છે તેથી તેઓનાં પલ્યોપમ અને સાગરેપમનાં આયુષ્ય પણ ક્ષણની પેઠે ચાલ્યાં જાય છે, અને તે આયુષ્યકાલના વહનને જાણતા નથી. દેવેને તેજલેશ્યા, પત્રલેશ્યા અને શુભેચ્છા હોય છે તે લેશ્યાઓને મનની સાથે સંબંધ હોય છે તેથી તેઓ પુણ્યકર્મદલિકને મનદ્વારા અને પ્રકારની શુભેચ્છાઓ વડે ભગવે છે. તેઓને પીગલિક આનંદને પાર નથી, તેઓ મનની ઈચ્છા દ્વારા ભેગે ભેગવે છે. ઈશાન નામના બીજા દેવલોકના દેપર્યત કાયિકભોગ વતે છે. તપ સંયમવત દયાદાન શુભભાવના તથા દેવગુરૂની સેવાભક્તિ તથા ધર્મની આરાધનાવડે મનુષ્ય દેવલેકમાં દેવ તરીકે ઉપજે છે. કર્મકારા ચારગતિમાં જન્મ લે તે માર્ગને અધ્યાત્મદષ્ટિએ દક્ષિણાયન કહેવામાં આવે છે અને કેવલજ્ઞાનરૂપ સૂર્ય માર્ગથી અર્થાત કેવલજ્ઞાનના ઉપયોગથી મિક્ષમાં જવું તેને ઉત્તરાયન કહેવામાં આવે છે. સિદ્ધ પરમાત્મદેવ થવા માટે જ્ઞાનરૂપ સૂર્યમાર્ગ છે. ચારે પ્રકારના દેવ પુણ્યદય ભોગવવામાં ગુલ્તાન હેય છે, તેથી તેઓ તપ સંયમ કરી શકતા નથી પણ દે, તીર્થકરોની સેવાભક્તિ, યાત્રા, સાધુઓ જ્ઞાન બ્રાહ્મણે સંધ, વગેરેને ધર્મ માર્ગ માં સહાય આપીને નવું પુણ્ય બાંધી શકે છે. અનંત પરમાણુઓને રક બને તે અનંતાણુક કહેવાય છે એવા અનંતાને અનંતીવાર ગુણુએ અને તેને અનંતીવાર ગુણીએ ત્યારે એટલા રકની વર્ગણ તે ક૯પનાએ માને કે ઔદારિક શરીરને લેવા યોગ્ય વર્ગણા થાય છે તેથી તેટલા પરમાણુઓની ની વણી તે ઔદારિક વર્ગણ જાણવી, તેથી અનંતાનંત પરમાણુઓના નીવૈક્રિય વર્ગ બને છે અને તે વૈક્રિયશરીરને ગ્રહવા ગ્ય વર્ગણ બને છે તેથી અનંતાનંત પરમાણુધની વર્ગણાતે આહારક વર્ગણ છે તેથી આહારક શરીર બને છે, તેથી અનંતપરમાણુકધ બને છે તે
For Private And Personal Use Only