________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
પ્રમાણે તેમની જ્ઞાનાજ્ઞા પ્રમાણે સર્વત્ર સુખ અને દુઃખને શુભાશુભ કદય પ્રમાણે જીવા ભોગવી રહ્યા છે એવી જ્ઞાનાજ્ઞા પ્રમાણે સર્વજ્ઞ પરમાત્મા મહાવીરદેવ છે તે સ અનેાના સુખદુઃખના કર્તા છે એવી અપેક્ષાવિના અન્યરીત્યા સવાને કાઇ કઈ કમ લગાડતા નથી અને ક્રમ પ્રમાણે સુખદુ:ખ ભોગવવામાં અન્ય કોઇ ઇશ્વર પ્રેરક બનતા નથી એમ ભગવદ્ગીતાના પાંચમા અધ્યાયમાં પ્રતિપાદન કર્યું છે. કમા કર્તા પણ આત્મા છે અને કતા હર્તા પણ આત્મા છે. જગદ્ગુ કર્તાપણૢ ઇશ્વરમાં જે આરોપાય છે તે ઔપચારિકદૃષ્ટિથી પ્રભુમાં ભક્તની ભક્તિ પ્રથમ સ્થિર કરવા માટે છે પણ વસ્તુતઃ સત્ય નથી. કમરૂપ પ્રકૃતિ અને આત્મારૂપ પુરૂષ-પરમેશ્વર અને અનાદિકાલથી છે તેથી જગરૂપ પ્રકૃતિના કર્તા આત્મા છે એમ સિદ્ધ થતું નથી. જડદ્રવ્યરૂપ પ્રકૃતિ અને આત્મા બન્ને અનાદિકાલથી છે. વેદમાં પણ મનામાંજો હિતાંશુવળી એમ પ્રકૃતિને અા અર્થાત્ કાઈ અન્યથી ઉત્પન્ન ન થએલી એવી પ્રતિપાદી છે. તેથી આત્મા અને ક્રમ પ્રકૃતિ અને અનાદિકાલથી છે. અનાદિકાલ પ્રવાહની અપેક્ષાએ ક`ના કર્તા આત્મા છે, શુભાશુભકમની શક્તિ પણ આત્મારૂપ ઈશ્વર સરખી છે તેથી કર્મને ઈશ્વર તરીકે રૂપકથી ગણીને ક્રમ તેજ ઈશ્વર છે તે સુખદુ:ખ તેની મરજી પ્રમાણે આપે છે એમ રૂપકાલંકારથી ઇશ્વરનું કુલસુખદુઃખદાતૃત્વક તૃત્વ અપેક્ષાએ જાણવું જગમાં જીવે અને શુભાશુભ કર્મો ક્ષીરનીરનીપેઠે આતપ્રોત જણાય છે. ચારનિકાયનાદેવા પુણ્યનું ક્ષ સુખ વેઠે છે. સમ્યગ્દષ્ટદેવાને પુણ્યાનુબંધીપુણ્ય હાય છે. પુણ્ય બેતાલીશ પ્રકારે ભાગવાય છે અને બ્યાસી પ્રકારે સચિતકરેલું પાપકમ ભોગવાય છે, તેના વિશેષ વિસ્તાર નવતત્ત્વ અને કર્મગ્રન્થાદિશાસ્ત્રામાં છે. પુણ્યનુ' અને પાપકર્મનું જેટલું ધ્યાન જૈનશાસ્ત્રામાં છે તેટલુ અન્ય કોઇ
For Private And Personal Use Only