________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ico
ચિતાના તપ, જપ, સંયમ, ભાવના, સમાધિ, સેવાભક્તિત્રત અને જ્ઞાનોપયોગથી ક્ષય થાય છે, અને ઉત્કૃષ્ટા ભાગે ખાંધેલાં નિકાચિતકર્મીને ભોગવ્યાવિના છૂટકો થતા નથી. ધવડે પાપકમ કે જે સત્તામાં છે તેઓને પુણ્યરૂપે પણિભાવી શકાય છે, અને ઉગ્ર અધમ પાપકમ યાગે સચિતપુણ્યને પાપરૂપે પરિણમાવી શકાય છે. ધન્ય અને મધ્યમભાંગે ખાંધેલા નિકાચિતક્ષુભાશુભકર્માંય પ્રારબ્ધના ઉગ્ર સેવાભક્તિ ત્રત, તપ, જ્ઞાનથી ક્ષય કરી શકાય છે. આ વિશ્વમાં જે જીવે સુખી દેખાય છે તે પુણ્યના ઉદયથી છે અને જે જીવેા દુ:ખી દેખાય છે તે પાાદયથી છે. પુણ્ય અને પાપવિના જીવોને સુખદુ:ખનું કારણ અન્ય કાઈ નથી. કેટલાક કાલ પર્યંત પુણ્યોદય ભાગવાય છે અને એકદમ પાપોદય પ્રગટતાં સહસા દુ:ખના સચાંગા પ્રાપ્ત થાય છે. પુણ્યથી અને પાપથી સુખદુઃખ થાય છે તેમાં અન્ય જીવો તો ફક્ત નિમિત્ત માત્ર હોય છે તેથી અન્યજીવાપર રાગદ્વેષ કરવા. ચોગ્ય નથી. ક્રમ સહિત આત્મા તે ઇશ્વર છે. પુણ્ય પાપનાં કર્તા આત્મારૂપ પ્રભુ છે અને તેના ભાક્તા પણ આત્મારૂપ પ્રભુ છે. વ્યવહારનયની અપેક્ષાએ કમ દેહરૂપ સૃષ્ટિના કર્તા આત્મારૂપ પ્રભુ છે અને ભોક્તા આત્મા પ્રભુ છે, નિશ્ચય નયની અપેક્ષાએ કમના કર્તા કર્યું છે અને આત્મપર્યાયના કર્તા આત્મા છે. પુણ્યપાપનાં સુખદુઃખરૂપ ફુલ ભોગવવાં પડે છે ત્યારે કેટલાક લોકા કહે છે કે ઈશ્વરે સુખ આપ્યું અને ઇશ્વરે દુઃખ આપ્યું તે પણ આત્મારૂપ ઇશ્વરની અપેક્ષાએ વ્યવહારદૃષ્ટિએ સત્ય છે, આત્માથી ભિન્ન અન્ય કાર્ય ઇશ્વર છે અને તે પોતાના આત્માને સુખદુ:ખ કમ પ્રમાણે આપે છે તે કરૂપ ઈશ્વરની અપેક્ષાએ સત્ય છે. અરિહંત મહાવીરદેવે કર્મ પ્રમાણે સુખદુઃખ થાય છે એવી જ્ઞાનાજ્ઞા ફરમાવી છે. પરમાત્માની જ્ઞાનાજ્ઞા પ્રમાણે સર્વદ્રવ્યેાના ગુણપર્યાયની પ્રવૃત્તિ થાય છે તેમ પ્રભુએ પુણ્યપાપનું. સુખદુ:ખપ કુલ દર્શાવ્યુ છે તે
For Private And Personal Use Only