________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
વાસુદેવ આદિ મેટી પદવીઓને પામે છે. સર્વ પ્રકારની સાહિબી ભાગવે છે. આહાર વિહારથી સુખી જીંદગી ગાળે છે પણ તે પુણ્યફલ ભોગવતા છતાં વર્તમાનમાં અનેક પ્રકારનાં પાપ કરે છે, પશુપ`ખ જલચર મનુષ્યેાની હિંસા કરે છે. પશુપખી વગેરેના શિકાર કરે છે, માંસ માટે અનેક પ્રાણીને મારે છે, મરાવે છે અને અનુમોદે છે. રાજ્યલક્ષ્મી માટે અનેક પાપયુદ્ધો કરીને નબળાં મનુષ્યાને મારી નાખે છે. દારૂ, વ્યભિચાર, ચારી, વગેરે પાપકર્માંને કરે છે. સ્વાર્થાદિકમાટે જૂહુ વધે છે, અને અનેક પ્રકારના પ્રપંચ, દગા, પાખંડે કરે છે. કુમારિકાઓ અને સતીઓનાં શીયલ લુંટે છે. નબળાં લોકાપર જૂલ્મ અન્યાય કરે છે. પ્રભુ સાધુ સંત ધર્મને માનતા નથી. અનીતિના વિચારો અને અનીતિનાં ક્રÆ કરવામાં પાપને માનતા નથી અને પુણ્યને માનતા નથી. ગરીબોનાં દુ:ખો ટાળતા નથી, ક્રોધ, અડુંકાર, કપટ, લાભ, કામ, નિંદા, આદિ દુષ્ટ વિકારેને સેવે છે. પુનઃ જન્મની માન્યતાના અભાવને માની નાસ્તિક બની પાપકર્મો કરવામાં જરા માત્ર પ્રભુથી ડરતા નથી, નિય વિચારાચારમાં જેઓ મગ્ન રહે છે, તે વર્તમાનમાં પૂર્વભવના પુણ્યાયથી જડસુખ ભોગવતા હતા વમાનમાં પાપનો બંધ કરે છે તેથી તે પુણ્યને પાપાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે. ગાઢમિથ્યાબુદ્ધિવાળા નાસ્તિક અજ્ઞાની જીવોને પાપાનુભ'ધી પુણ્ય હોય છે, તે પુણ્યની શક્તિથી અધબુદ્ધિયોગે પાપકર્મ બાંધી આગામી ભવમાં નરક તિર્યંચ અને અધર્મીમનુષ્યના કુલમાં જન્મી અનેક પ્રકારની પાપ પ્રકૃત્તિયાના લને ભાગવી દુ:ખી બને છે. મિથ્યાદૃષ્ટિચાગે પાપાનુબ'ધીપુણ્ય છે. વર્તમાનમાં ભાગવાતું તેવુ પુણ્ય તે તમેગુણી અને રજેગુણી પુણ્ય જાણ્યુ અને પુણ્યાનુબંધી પુણ્ય છે તેને સાત્વિકપુણ્ય જાવુ. પુણ્યના અનુબંધ ધરાવનારૂ' એવું મૃત માનમાં જે પાપ ભોગવાય છે. તે સાત્વિકપાપ જાણવું
For Private And Personal Use Only