________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७६ તપ, સંયમ, સેવાભક્તિ આદિથી પુનઃ પુણ્ય બાંધે છે તેનું પુણ્યાનુબંધી પુણ્ય જાણવું. સમ્યગદૃષ્ટિ એવા પ્રભુભક્ત ધમજી પુણેદય ભોગવતા છતા પુનઃ પુણ્ય બાંધે છે તે પુણ્યાનુબંધી પુણ્ય છે. પુણ્ય ભેગવતાં છતાં પુણ્યનાં કર્મો કરવાં તે પુણ્યનુબંધી પુણ્ય છે. જે મનુષ્ય વર્તમાનમાં પાપના ઉદયરૂપ દુખ ફલને ભોગવે છે. લક્ષ્મી, સત્તા, આરોગ્યવિધા બુદ્ધિબલઆદિથી હીન હેય છે તેઓ સદગુરૂ સંતસમાગમથી બેધ પામે છે, પુણ્ય ફલ અને પાપ ફલને જાણે છે, અધર્મ અને ધર્મને જાણે છે. જળ તો અછત વાષકનેર I કર્ણની પ્રેરણાથી જીવ સ્વર્ગમાં જાય છે. પુણ્યકર્મ પ્રેરણાએ સ્વર્ગમાં જાય છે અને પાપકર્મ પ્રેરણએ નરકમાં જાય છે. કોઈ આશંકા કરે કે વેદમાં સ્વર્ગ નરક નથી તેને સ્વર્ગાદિ માટે ઉપરની શ્રુતિને આધાર છે. ગરદની ગાયત્રીના મંત્રથી સ્વર્ગ નરકની સિદ્ધિ થાય છે. ૩ રૂ યુવા સ્વાવતુર્વરેણ મરેવશ ધીમહિ વિરો સોના નવોરિયાત | હે પરમાત્મા તું ભરે ભુવર્ અને સ્વ અર્થાત સ્વર્ગલેકને કેવલજ્ઞાનથી વ્યાપનાર છે. સૂર્ય કરતાં શ્રેષ્ઠ છે અને દેવનું તેજ છે. હે પરમેશ્વર !!! લ્હારૂં અમે ધ્યાન ધરીએ છીએ. અમારી બુદ્ધિને ધર્મમાં પ્રેરે ! એ વેદ મંત્રથી સ્વર્ગાદિકની સિદ્ધિ થાય છે. દુઃખી મનુષ્ય ગુરૂને ઉપદેશ શ્રવણ કરી એમ વિચારે છે કે જે અમે પૂર્વભવમાં પુણ્ય કર્યા હતા તે આ ભવમાં સુખની સર્વ સામગ્રી પ્રાપ્ત થાત. રોગ, અનારોગ્ય, વિપત્તિ, પ્રતિકુલ સામગ્રી, લક્ષ્મી, અન્નાદિકને અભાવ ઇત્યાદિ ખરેખર પાપના ઉદયથી છે એમ નિશ્ચય જાણુને તેઓ પશુપંખી મનુષ્યની હિંસાને ત્યાગ કરે છે, સર્વ જીવની યથાશક્તિ દયા પાળે છે, સુપાત્ર ક્ષેત્રોમાં દાન વાપરે છે. સર્વજીને ધર્મમાં વાળવા માટે પુરૂષાર્થ કરે છે, સર્વજીવિના ભલા માટે મનવાણુકાયાથી પરમાર્થ કરે છે. અસત્યને ત્યાગ કરીને સત્ય બેલે છે, ચેરી, વ્યભિચાર કર્મને ત્યાગ કરે છે, અનેક
For Private And Personal Use Only