________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫
ઉડી જ્યાં જવુ' ક્રાય ત્યાં જઇ શકે છે, અને સ્વૈચ્છાનુસારે જેવાં જોઈએ તેવાં શરીરો ધારણ કરી શકે છે. દેવલોકના કદાપિ નાશ થતા નથી. દેવલાકમાં દેવા અને દેવીએ અનેક પ્રકારની ક્રીડા કરેછે. જેમ મનુષ્યાનુ' અત્યંત પુણ્યોદયથી દેવલોકમાં ગમન થાય છે તેમ કેટલાક મનુષ્યા અત્યંત પાપકર્મ કરીને નરકમાં જાય છે. સાત નરકા છે, પહેલી નરકના નીચે બીજી એમ એક બીજાની નીચે સાતે નરક છે. પહેલી કરતાં બીજી એમ ઉત્તરીત્તર નરામાં નારકી જીવાને અત્યંત દુ:ખની વેદના થાય છે. ક્ષણ માત્ર પણ તે શાંતિ ભગવી શકતા નથી. પશુપંખી જલચરજીવમાં પાપની મુખ્યતાએ દુ:ખલના ભાગ છે અને પુણ્યકર્મની ગૌણતાએ શાતાવેદની પણ હોય છે. મનુષ્યભવમાં પાપના ઉદ્દય સામાન્યત: ગૌણુ હોય છે તેથી સામાન્યતઃ દુઃખ હોય છે અને માટાભાગે પુણ્યના ઉદય ભાગવવાના હાય છે તેથી શાતાવેદનીય સુખની મુખ્યતા હોય છે તેમાં પણ સુખદુઃખ ભાગના અસંખ્યભેદ્ય તરતમયેગે પડે છે. તીર્થંકરા, ચક્રવતિ યા વગેરે ઉત્તમ મનુષ્યાના સમૂહ પુષ્પલ ભોગવે છે. અને પાપીમનુષ્ચા તથા કેટલાકમનુષ્ય પાપના ઉદયથી દુઃખ ભાગવે છે. પુણ્યથી લાભ, કીર્તિ, સન્માન, અને સર્વ પ્રકારની પૌદ્ગલિક સુખની સામગ્રી મળે છે અને જ્યાં દુઃખ પડે એવા સ્થાનમાં જન્મ થાય છે અને દુઃખ પડે એવી સામગ્રીઓના સ’યોગા અચાનક આવી મળે છે. પુણ્ય અને પાપની ચાંગી છે. ૧ પુણ્યાનુબંધી પુણ્ય, ૨ પુણ્યાનુબંધી પાપ, ૩ પાપાનુબંધી પુણ્ય,૪ પાપાનુબંધી પાપજે પુણ્યના ઉદય ભાગવતાં પુણ્યના બંધ થાય છે તે પુણ્યાનુબ’ધી પુણ્ય છે. જે જીવા વમાનમાં પુણ્યના ઉદયથી વિદ્યા, લક્ષ્મી અને શરીરની આરાગ્યતાથી પચેન્દ્રિય વિષયભાગને ભોગવે છે. (દુ:ખ રાગ અશાંતિથી મુક્ત છે ) તે પુણ્યભાક્તાજીવે જાણવા. જે જી પુણ્યના ઉદય ભાગવે છે અને વમાનમાં દયા, દ્વાન, પરોપકાર વ્રત,
For Private And Personal Use Only