________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪ દેવીઓને વાસ છે, ભુવનપતિના દેના ભુવને ઉપર વ્યંતરદેવ અને વ્યંતર દેવીઓને વાસ છે. ચંદ્ર સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારાઓ છે, તેઓનાં વિમાને બાહરૂથી દેખાય છે તે વિમાનેમાં મનુષ્પાકાર જેવા દે અને દેવીઓ રહે છે. બુધ, બૃહસ્પતિ, શુક્ર, મંગલ વગેરે
તિષિદેવેન બાહિરથી દેખાતા વિમાને મળે તિષીદ. અને દેવીઓ છે. મનુષ્યલેકથી ઘણાં ઉંચા બારદેવલેક છે, બારદેવલોકના વિમાનની ઉપર નવેયકનાં નવ વિમાને છે તે પર પંચઅનુત્તર દેવોનાં પાંચ વિમાને છે, પાંચ અનુત્તરવિમાનેપર સિદ્ધશિલા છે ત્યાં સિદ્ધોને વાસ છે. દેવકના દેવે પછી કંઈ તીર્થંકર નામકર્મીઓને મનુષ્યલોકમાં તીર્થકર તરીકે અવતાર થાય છે અને તે ધર્મને વારંવાર ઉદ્ધાર કરી તીર્થને સ્થાપે છે. સામાન્ય મનુષ્ય કરતાં દેવેને અનંતગણું પીગલિક સુખ હૈય છે. ઉપરઉપરના દેવોને કાયિકભેગો કરતાં માનસિકભગસુખ અનંતગણું વિશેષ હોય છે. નવયક અને પાંચ અનુત્તરવિમાનના દેવને ઉત્તરોત્તર શુક્લલેશ્યાનું પરમસાત્વિકપલ્સલિકસુખ અનંતગણું હેય છે અને તે મનથકી ભગવાય છે. કેક દેવોને મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન, સમ્યગદષ્ટિ હોય છે. અને કેટલાક મિથ્યાતી પણ હોય છે અનુત્તર વિમાની સમકિતી છે તે વિનાના બાકીના દે કેટલાક સમકિતી હોય છે અને કેટલાક મિથ્યાદષ્ટિ પણ હોય છે દેવલોકમાં રહેલા દે અને દેવીઓ પણ દેવકના પુણ્ય અને દેવગતિના આયુષ્યના ક્ષયથી મનુષ્યલેકમાં મનુષ્ય વગેરેના અવતારે ગ્રહણ કરે છે. પુનઃ પુણ્યકર્મ બંધ કરીને દેવેલેકમાં જાય છે પુનઃ તેઓ મનુષ્યલેકમાં અવતરે છે. શીળgણે પૃત્યુ વિસતિ તે દેવે દેવકમાંથી પુષ્યને ક્ષય થતાં મનુષ્યલકમાં આવે છે. દેવે વૈયિ દિવ્ય શરીરના ધારક હોય છે. દેવે અને દેવીઓ આકાશમાં
સમરિન લાલ કિતાને અને અને તે નાનું પરમ
For Private And Personal Use Only