________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
સમાવેશ થાય છે અને પુદ્ગલપાઁયા છે તે વિનાશી અસ`ભૂતિ છે. મનુષ્યલોક, સ્વર્ગલોકનાં સુખ છે તે આત્માની અપેક્ષાએ અસ ભૂતિ છે. મનુષ્યભવનાં અને સ્વર્ગનાં સુખ ક્ષણિક છે, પુણ્ય પણ ક્ષણિક છે. મનુષ્યગતિમાં મનુષ્યને અને ચારનિકાયના દેશને પુણ્યવર્ડ અનેક પ્રકારનું પૌદ્ગલિક સુખ પ્રાપ્ત થાય છે. મનુષ્યભવમાં વાસુદેવ, બળદેત્ર, અને ચક્રવતિયાને પચેન્દ્રિયવિષયભાગાનું અનેક પ્રકારનું સુખ હોય છે. મનુષ્યભવમાં સથકી અનતગુણુ પુણ્યવ'તતીર્થંકરભગવાન ઢાય છે તેમને પુણ્યાનુ બધી પુણ્યધના વિપાકથી અનંતગણુ પૌદ્ગલિકસુખ હાય છે. મનુષ્યા પૈકી કેટલાકસિયોગીમુનિવરોને અનેક અનેક પ્રકારની લમ્બિયા પ્રગટે છે, ચાગથકી અષ્ટ સિÇિાની અને નવિધિયાની પૌદ્ગલિક ૠદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેથી પૌલિક સુખને પાર રહેતા નથી. પુણ્યના યોગે પુત્ર, સ્ત્રી, ધનઋદ્ધિ શરીરની ઉત્તમતા, આરાગ્યતા, બળબુદ્ધિ પરાક્રમની પ્રાપ્તિ થાય છે. પુણ્યથી પ્રીતિ, પ્રતિષ્ઠા, શાંતિ તથા ઇચ્છિતવતુઓને સયોગ પ્રાપ્ત થાય છે. પુણ્યયેાગે રાજા, ધનવત, શ્રેષ્ઠ વગેરેના કુળમાં જન્મ થાય છે. સાધુ સાધ્વીની સેવાભક્તિ કરવાથી તથા સાધુઓ, ઉપાધ્યાએ, જ્ઞાની, ગુરૂને સુપાત્રદાન દેવાથી આત્માની સાથે પુણ્યના બંધ થાય છે અને તે પુણ્યનો ઉદય થતાં અનેક પ્રકારનાં પૌલિક સુખા મળે છે. દૈયા, દાન, તપ, જપ, વ્રતાદિકથી શુભભાવયોગે પુણ્યના અંધ થાય છે. Rsિ'સા, જૂઠ, ચારી, વ્યભિચાર, દારૂપાન, માંસ ભક્ષણ, દુષ્ટ કષાય, અને અધર્માચારથી પાપના બંધ થાય છે, દેશિવરતિ અને સવિરતિચારિત્રપાલનથી શુભાષ્યવસાયયેાગે ( શુભપરિણામે ) પુણ્યના બંધ થાય છે અને વિશેષપુણ્યથી દેવલાકનુ આયુષ્ય અધાય છે. તથા નિર્જરા થાય છે. દેવા ચાર પ્રકારના છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક, આ પૃથ્વી નીચે જીવનપતિ અને
For Private And Personal Use Only