________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
અષતઃકરિશસ્તિ ડરતિકુપાતો ततोभूयइवतेतमो य उ सम्भूत्याप्रताः ॥१२॥ अन्यदेवाहुः सम्भवा दन्यदाहुरसम्भवात् । इतिसुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ॥१३॥ संभूतिञ्चविनाशश्च यस्तद्वेदोभय सह विनाशेन मृत्युतोर्खा संजूत्याऽमृतमश्नुते ॥ १४ ॥
શબ્દા–જેઓ અસંભૂતિને ઉપાસે છે તે અન્વતમમાં પ્રવેશ કરે છે તેથી પણ જેઓ સંભૂતિમાં આસક્ત છે તેઓ તેનાથી વિશેષ અંધકારમાં પ્રવેશ કરે છે. કેટલાક અસંભૂતિથી સાધ્યસિદ્ધિ માને છે અને અન્ય સંભૂતિથી સિદ્ધિ માને છે એમ એકેક પક્ષને રવીકારીને અન્યનું ખંડન કરે છે એમ ધીરેએ અમારી આગળ સારી રીતે વ્યાખ્યાન કરી જણાવ્યું છે. સંભૂતિ અને વિનાશ એ બેને સંગ થતાં બેની સહાયથી વિનાશવડે મૃત્યુ તરીને સંભૂતિથી લેકે અમૃત પદને પામે છે.
અનુભવાર્થ—અસંભૂતિ અને સંભૂતિના અનેક અપેક્ષાએ અનેક અર્થ થાય છે. આત્માની પરમાત્મતાપૂર્ણ શુદ્ધ બ્રહ્મદશા પ્રાપ્ત કરવામાં જે જે નિમિત્તે કારણે છે તે દેહ, પુણ્ય, સાત્વિક બુદ્ધિ, સાત્વિક ભક્તિ, સાત્વિકકમ, મનુષ્યજન્મ, વગેરે અસંભૂતિ છે, દેવલોકગતિ, આદિ અસંભૂતિ છે અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા વ્રત, તપ, જપ, વ્યવહારચારિત્ર, નીતિ, છાઘરિક આત્મલબ્ધિ, અવધિજ્ઞાન અને મન પર્યાવજ્ઞાન, દેશ વિરતિ, સર્વ વિરતિ, ધ્યાન અને સમાધિ તે સંભૂતિ છે. મન, વાણું, કાયા, પુલપર્યાયરૂપ પ્રકૃતિ ઈત્યાદિ સર્વ વિનાશી હેવાથી અસંભૂતિ છે. આત્માને પરમાત્માદશા પ્રાપ્ત કરવામાં પુણ્યકર્મ, દેહ વાણી, લક્ષ્મી, સત્તા, સેવા ભક્તિ વગેરે જેટલાં નિમિત્તે કારણે છે તેને જડપુદગલ દ્રવ્યમાં
For Private And Personal Use Only