________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
તેથી તે દુનિયાની સર્વ બાબતોમાં નિલેપ રહ્યા કરે છે. જેમ નાટકિયે એક રાત્રીમાં રાજા રંક વગેરેના દશબાર વે ભજવે છે, નવ રસનું પાત્ર બને છે તેથી પ્રેક્ષકેને આનંદ થાય છે, તે હસે છે, રૂવે છે, પણ તે પિતાને સર્વવેષ દિયાદિથી ન્યારે માને છે તેથી વસ્તુતઃ તે જે વેષ ક્રિયા કરે છે તેમાં હર્ષશોક રાગદ્વેષથી લપાતે નથી, તેમ આત્મજ્ઞાની આ વિશ્વમાં કર્મના મેગે શુભાશુભ અનેક વિચિત્ર નાટ કરે છે, અનેક પ્રકારની ક્રિયા પ્રવૃત્તિ કરે છે પણ અંતમાં તે સર્વ કર્મ નાટક પ્રવૃત્તિથી પિતાને ત્યારે માને છે અને આત્માના આનંદથી તટસથે બની મરત રહે છે તથા ધર્મ સાધન કમેનેધર્મ ક્રિયાઓને કરે છે પણ તેમાં રાગદ્વેષ કરતું નથી તેથી દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર ક્રિયા, સંયમ, તપ, ધ્યાન ક્રિયાથી મેહરૂપ મૃત્યુને તરી જાય છે. અનેક ભવનાં મયુને તરી જાય છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે તે ઉત્સર્ગ તથા અપવાદ માર્ગને જાણી યથાગ્ય ધર્મને કરે છે પણ જ્ઞાનના પ્રતાપે અંતસ્માં કર્તાક્તાભાવને ધારતે નથી તેથી તે અંતથી નિષ્ક્રિય બની સંસાર મૃત્યુને તરી જાય છે. ક્રિયા કરતાં અશુભ પરિણામ વર્તે છે તે પાપ બંધાય છે અને શુભ પરિણામ વર્તે છે તે પુણ્યને બંધ થાય છે અને શુદ્ધ પરિણામ વર્તે છે તે જીવતાં મુક્તદશા વતે છે. પાપનું ફલ દુઃખ છે અને પુણ્યનું ફલ સુખ છે. શુદ્ધ પરિણામ ફલ આત્માનંદ છે. તમે ગુણવૃત્તિથી જે ક્રિયા કર્મ થાય છે તે તમગુણ કર્મ છે અને રજોગુણવૃત્તિથી રજોગુણ કર્મ કહેવાય છે અને તે કર્મો જે સાત્વિગુણવૃત્તિથી કરવામાં આવે છે તે સાત્વિકકર્મ કહેવાય છે. તમોગુણ અને રજોગુણવૃત્તિને અનુક્રમે ત્યાગ થાય છે, તે ગુણ વૃત્તિથી ઝાડુવાળવાનું કાર્ય થાય છે અને તે ગુણ વૃત્તિથી પણ થાય છે અને તેજ કાર્યને સાત્વિકવૃત્તિથી પણ કરી શકાય છે. તમે ગુણવિદ્યા, રજોગુણુવિધા,
For Private And Personal Use Only