________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રહદશામાં
થાન, સમાધિમાન અને ભાજપ
પડે છે. દેવલોકના સુખને માટે જે જે વ્રત તપ જપ ધમાંનુણાનેએ સકામભાવે કરવામાં આવે છે તે ગરલાનુષ્ઠાન અવિદ્યા કર્મ છે. એક દેડકાના હજારે ચર્ણ કટકામાંથી વર્ષગે હજારે દેડકાં થાય છે, તેમ તેવી મેહસકામભાવનાથી વારંવાર જન્મ લેવા પડે છે, તેથી અનન્ય, વિષ અને ગરલાનુષ્ઠાનને અવિધામાં–અર્થાત અજ્ઞાનમાં ગયાં છે અને જ્ઞાનપૂર્વક કમને હેય અને ઉપાદેયના વિવેકથી જાણીને સ્વાધિકાર નિષ્કામભાવે પરમાત્મપદને લક્ષ્યમાં રાખી ગૃહસ્થદશામાં તથા ત્યાગદશામાં કર્મો કરવા તે હેતુ ક્રિયા છે. દેવગુરૂ, ધર્મ, વ્રત, ધ્યાન, સમાધિઆદિની સ્વાધિકારે ગૃહસ્થ અને ત્યાગીઓ જે જે ક્રિયાઓ કરતા છતા આત્માના અમૃતરસને સ્વાદ પામે છે અને જે જે ધર્મક્રિયાઓ કરીને મિક્ષપદ, પરમાત્મપદ પામે છે તે અમૃત દિયા-કર્માષ્ટાન છે. જ્ઞાનના ઉપગથી, વિદ્યાથી તહેતુ અને અમૃત ક્રિયા થાય છે માટે તે બેને વિદ્યામાં સમાવેશ થાય છે. કર્મ, ભક્તિ ઉપાસનાની સર્વ પ્રવૃત્તિને-કમને જ્ઞાની કરતે છતે મુકત શુદ્ધ બુદ્ધ સિદ્ધ થાય છે. અવિદ્યાને અર્થ-કર્મ ગ્રહાય છે તે દૃષ્ટિએ સત ક્રિયા વડે મૃત્યુને તરીને અને વિધા અર્થાત્ જ્ઞાનવડે આત્માનંદરૂપ અમૃતને જ્ઞાની પામે છે એવો જ્ઞાનીઓએ ભાવ ગ્રહણ કરવ, જ્ઞાન પૂર્વક કર્મ કરવાથી ક્રિયાવડે કર્મને નાશ થાય છે. તત અને અમૃતક્રિયા, એ બેક્રિયાઓ છે તે જ્ઞાનીને હોય છે. ધમ્મકર્મો તે જ્ઞાની અને અજ્ઞાનીને બાહ્યતઃ એક સરખાં હેય છે, તે પૂર્વે જણાવ્યું છે. ફક્ત તેમાં અજ્ઞાનથી વિષગરલત્વ હોય છે અને જ્ઞાનથી તÈતુ અમૃતત્વ થાય છે. જ્ઞાની ચોગ્ય ધર્મ કર્તવ્યને કરે છે પણ તેને ઉદ્દેશ પરમાત્મપદની પ્રાપ્તિને હેય છે તેથી તે જ્યારે ત્યારે મોક્ષને પામે છે. જ્ઞાની આ સંસારમાં વ્યવહારથી કર્તવ્યને કરે છે પણ તે અંતમાં સવથી ભિન્ન પિતે આત્મા છું એ સતત-ઉપગ રાખ્યા કરે
For Private And Personal Use Only