________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
દ્રષ્ટિએ આત્મજ્ઞાન થાય અને આત્મશુદ્ધિ થાય તે દૃષ્ટિને ધ્યાનમાં રાખીને તેમાના અધિકાર ભૂમિને અનુલક્ષી ભિન્ન ભિન્ન દનકારાએ પરસ્પર વિધી પણ નયોની અપેક્ષાએ પરસ્પર એકતાને ભજનારી દેશના આપી છે. વિનેયશિષ્યભક્તોની ભિન્ન ભિન્ન ભ્રામકાના અધિકાર ભેદ્દે આત્મા નિત્ય છે અનિત્ય છે, એકાત્મા છે અનેક આત્મા છે ઈયાદ્રિ વિચિત્ર દેશના આચારોની બાબતમાં પણ છે પણ તે, તેતેદશાભૂમિકાવાળા વાને જે રીતે જે દૃષ્ટિએ હિત થાય અને માક્ષમાર્ગાનુસારી થાય તેવી દૃષ્ટિ ધ્યાનમાં રાખીને ભિન્ન ભિન્ન દેશના દ્વીધી છે. જેને જે દ્રવ્યક્ષેત્રકાલભાવે જે દૃષ્ટિના વિચારાચારની જરૂર હતી તેને તે અમુક કાલથા ભૂમિકાની હદ સુધી તેને વિચારાચાર જણાવ્યા છે. જીવે ભિન્ન ભિન્ન દર્શન ધર્માંના કલાસેામાંથી મધ્યસ્થષ્ટિ રાખીને પસાર થાય અને બાકીના નયાના માનુ જ્ઞાન શીખીને સર્વનય મૃતદન કદામહુ માંથી મુક્ત થાય એવોજ તેનો આન્તરિક ઉદ્દેશ હાવો જોઇએ. કારણ કે તેઓ મહાત્માઓ-જ્ઞાનીઓ-ભવ્યાધિનો નાથ કરવામાં વૈદ્યોની પેઠે ભિન્ન ભિન્ન ધર્મ નોવડે. વિનાના ભક્તાના આત્માની શુદ્ધિ માટે પ્રવૃત્તિ કરતા હતા એમ શ્રીમદ્ હરિભદ્રસુરિ સ્પષ્ટ જાહેર કરે છે.
તે તે કાલ, ક્ષેત્ર-અધિકારી જીવોનાં દ્રવ્યે અને તેમનાં અધિકારાને ધ્યાનમાં રાખીને તેઓને જે દૃષ્ટ દર્શનથી આત્મશુદ્ધિ થાય તેને તે તે નાની મુખ્યતા અને અન્યયોની ગોતા કરીને ઉપદેશ આપેલા છે તે ફક્ત તે પ્રમાણે વવાને માટે છે પણ ધમ ભેરું ધર્મયુદ્ધ કલેશ કરીને સંસારની વૃદ્ધિ કરવા માટે નથી.
શ્રીમાન હરિભદ્રસૂરિ મુક્તિ માટે મતદન કાઢીને ત્યાગ કરવા નીચે પ્રમાણે કરે છે.
♦
For Private And Personal Use Only