________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
यस्य येन प्रकारेण बीजाधानादि संभवः सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ॥ १३३
જેને જે પ્રકારે સમજાવવાથી આત્મજ્ઞાનાદિરૂપ ખીજતુ આધાન થવાનો સંભવ હાય અને તે પ્રમાણે સાનુબંધ થાય તે પ્રમાણે જ્ઞાનીઓએ તે શિષ્ય ભકતને જુદી જુદી દર્શન ધમ યાગ શૈલીએ કથ્યુ છે. एकाऽपि देशनैतेषां, यद्वा श्रोतृविभेदतः; अचिन्त्यपुण्यसामर्थ्यात् तथा चित्रावभासते ॥ १३४
એને એક સરખી દેશના પણ શ્રોતાઓના ભેદોથી અથવા ભિન્ન ભિન્ન અધિકારઢષ્ટિ ભૂમિકામાં રહેલા ભિન્ન ભિન્ન ક્ષયાપશયથી શ્રોતાઓના પ્રકારોથી તથા અચિંત્ય પુણ્ય સામર્થ્યથી અનેકરૂપવાળી ભાસે છે. મેાક્ષના માર્ગી—અસખ્ય યોગા છે તે જિન્ન ભિન્ન ક્ષયોપશમી દૃષ્ટિવાળા શ્રોતાઓના અધિકાર ભેદે છે. એક દેશના પણ શ્રોતાઓને તેમની દૃષ્ટિના અનુસારે વિચિત્રરૂપે પરિણમે છે તેથી દુનિયામાં જીવાનો ધમ દર્શન સ’બધી એકમંત કંતિ થયા નથી થતા નથી અને ભવિષ્યમાં થશે નહીં છતાં તેઓએ રાગદ્વેષનો ક્ષય કરીને સમજાવે મેાક્ષ પ્રાપ્ત કર્યો કરે છે અને કરશે, चित्रातु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः यस्माद् एते महात्मानो - नवव्याधिभिषग्वराः॥१३२ यद् वा तत्तन्नयांपेक्षा, तत्कालादिनियोगतः ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषाऽपि तत्त्वतः ॥१३६ કંપિલાદિ નવાંદિની વિચિત્ર-નાના પ્રકારની તવાહિ ખાખતની ભિન્ન ભિન્ન દેશના છે તે વિનય શિષ્યાન જે રીતે જે
For Private And Personal Use Only