________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ प्रहः सर्वत्र तत्त्वेन, मुमुक्षूणामसंगतः मुक्तौ धर्मा अपि प्राय-स्त्यक्तव्याः किमनेन तत् ॥१४६ - મુમુક્ષેએ ક્યાંય પણ વેદાંતાદિ દર્શનેને કદાચહ રાખે તે અસંગત છે. અર્થાત આગ્રહ રાખવો ન જોઈએ. મુક્તિ માં તે સર્વદર્શનધર્મો સંબંધી કદાચહે ત્યાગવા યોગ્ય છે. સર્વ પ્રકારના ધર્મો પણ-દ્રવ્યધર્મો પણ મુક્તિમાં તે ત્યાજ્ય છે તે અમુક હું વેદાંતી છું, વૈષ્ણવ છું, મુસલમાન, પ્રીસ્તિ, જૈન અને બૌદ્ધ છું એવા આગ્રહની માન્યતાવડે શું અર્થાત્ એવી એકાંતિક ધર્મ માન્યતાઓને ભૂલી જવી જોઈએ અને સર્વત્ર સમભાવથી વતી મુક્ત થવું જોઇએ. શ્રીમદ્દ હરિભદ્રસૂરિ નીચે પ્રમાણે સામાન્ય ધર્મ વર્તનનો ઉપદેશ આપે છે. तदत्र महतां वर्म, समाश्रित्य विचक्षणैः वर्तितव्यं यथान्यायं, तदतिक्रमवर्जितैः ॥१४॥ परपीडेह सूक्ष्मापि, वर्जनीया प्रयत्नतः तद्वत्तदुपकारेऽपि, यतितव्यं सदैवहि. ॥१३८॥ गुरवो देवता विप्रा-यतयश्चतपोधनाः पूजनीया महात्मानः, सुप्रयत्नेन चेतसा ॥ १४२ ॥ पापवत्स्वपि चात्यन्तं, स्वकर्मनिहतेष्वलम् अनुकम्पैव सत्त्वेषु. न्याय्या धर्मोयमुत्तमः ॥ १५० ॥
- વિચક્ષણેએ મહાત્મા પુરૂષના માર્ગને અનુસરવું અને પ્રભુ મહાવીર સર્વશદેવાદિના માર્ગનું અતિક્રમણ ન થાય તેવી રીતે વર્તવું જોઈએ. પરજીવને સૂક્ષ્મ પીડા થાય તેનો પણ પ્રયનથી ત્યાગ કરવો તેમજ તેઓના ઉપકાર કર્મની પ્રવૃત્તિમાં પણ સદા
For Private And Personal Use Only