________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩ થયું છે તે પર દૃષ્ટાંત કહે છે. એક વનમાં આંખે દેખનાર પણ પાંગળો જ્ઞાની રહેતું હતું અને એક પગે ચાલનાર પણ આંખે અંધ રહેતું હતું. એકદા વનમાં અગ્નિ સળગી ઉઠશે, તેમાં પાંગળે અને આંધળે બળીને ભરમીભૂત થૈ ગયા, એક નગરમાં એક અંધ રહેતું હતું અને એક પાંગળું રહેતું હતું. બન્નેને પરસ્પર પ્રેમ હતું અને એક બીજાની ઉપયોગિતા સમજતા હતા, એકદા નગરમાં આગ લાગી, તે પ્રસંગે બન્નેએ સંપ કર્યો. આંધળાએ પિતાના ખભા પર પાંગળાને બેસાડ, પાંગળાએ અંધાને પિતાની આંખથી માર્ગ જણાવ્યું અને તે પ્રમાણે ચાલવા. લાગે અને તે બન્ને અગ્નિથી બચી ગયા, અને અન્ય નગરમાં પ્રવેશ કરી સુખી થયા. તે પ્રમાણે કર્મ અને જ્ઞાન બનેને જે ભજે છે તે મોક્ષ પામે છે. જ્ઞાતિમાં પાક (તરવાળે સુત્ર) જ્ઞાન અને ક્રિયા બેની આરાધનાથી મેક્ષ છે. દેશથકી મોક્ષની આરાધક ક્રિયા છે અને સર્વથી આરાધક જ્ઞાન છે. કેટલાકના મતની. પરિભાષાએ કર્મને અવિધા કહેવામાં આવે છે અને ઉપાસના ભક્તિને વિદ્યા કહેવામાં આવે છે. એકાંતે ક્રિયાવાદમાત્રથી મુક્તિ નથી અને એકાંતે વિદ્યાવાદમાત્રથી મુક્તિ નથી. બંનેની અપેક્ષાએ ઉપગિતા સમજી સ્વાધિકારે વર્તવું. જેમ જેમ આત્મઉચ્ચતા પ્રગટે છે તેમ તેમ નિલેપભાવે અકર્તાભાવે કર્તવ્ય કર્મો કરાય છે. બાહ્યકર્તમાં શુભાશુભવૃત્તિબુદ્ધિ રહેતી નથી અને આમાના શુદ્રોપગે સમભાવ પ્રવર્તે છે, ત્યારે જેમ આંબાની સાખ સ્વયમેવ પાકીને હેઠે પડે છે તેમ સ્વયમેવ બાહ્ય ક્રિયાઓથી નિવૃત્તિ થાય છે તે કાલે ક્રિયાવાદબુદ્ધિ રહેતી નથી. પૂર્વ કર્મ ઉદયપગે શુભાશુભકર્મફલ ભોગવવામાં સાક્ષીભાવ વર્તે છે અને બાહ્યજડપદાર્થોમાં ગ્રહણની વા ત્યાગની ઈચ્છા રહેતી નથી ત્યારે નિષ્કામભાવે બાહ્યકરણ થાય છે. સર્વકર્તવ્યકર્મથી નિવૃત્તિ
For Private And Personal Use Only