________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થતા લેકવ્યવહાર પરમાર્થ કલ્પની અર્થાત ફની દૃષ્ટિએ ઉપદેશાદિ પ્રવૃત્તિ થાય છે અને થતી પણ નથી એવી દશાવાળ આત્મા સર્વ કર્તવ્યકમ કરતે છતે નિષ્ક્રિય છે. અશુભ કર્મોથી નિવૃત્ત થઈને પાતુ અનાસક્તિથી શુભકર્મો કરવાં. પશ્ચાત કટ જેમ કાંટાને કાઢીને મુક્ત થાય છે તેમ નિષ્કામ ક્રિયાથી મેહનીય આદિકને દૂર કરવા અને પાત્ કાર્ય સિદ્ધિ થતાં શુભક્રિયાઓથી પણ મુક્ત થવું. પૂર્ણજ્ઞાન દશા પકવ થતાં આપોઆપ ધર્મક્રિયાઓથી પણ નિવૃત્તિ થાય છે. દેવલોક અને મનુષ્યના ભવનાં સુખ ભોગવવાની બુદ્ધિ તે વિદ્યા છે. અવિદ્યાની પેઠે એવી વિદ્યાને પણ ત્યાગ કરે, એમ પણ કેટલાક જ્ઞાનીઓને મત છે. અવિદ્યાના પેઠે વિઘામાં થતી આસક્તિને ત્યાગ કરે. અવિદ્યાના મેહની પેઠે વિદ્યાને મેહ પણ અંધકાર છે. વિદ્યાના અહંકારથી પણ ભવ બ્રમણ છે. વિદ્યાને અહંકાર અને વિદ્યામાં મમતા ભાવ તે ત્યાજ્ય છે. શાઓમાં મમતા ભાવ તે પણ મૂચ્છ પરિગ્રહ છે. ઉપાધ્યાય શ્રી યશવિજયજીએ કહ્યું છે કે--જ્ઞાન ધ્યાન હયારે, તરગણુતારા, सलुणे, छोडे सम प्रभुता लहे, मुनिपण परिग्रहवंत, सलुणे-परिग्रहમમતા પરિવો. જ્ઞાનરૂપ ઘોડા અને ધ્યાનરૂપ હાથી અને તપ જપ અને કૃતરૂપ સેનાવડે અહંકારી બનેલા મુનિ પણ પરિગ્રહવિત છે, તે જ્યારે હું જ્ઞાની, ધ્યાની, તારવી આદિરૂપ થતું મમત્વ ત્યાગે છે ત્યારે તે પરિગ્રહ રહિત થાય છે. અવિદ્યામાં તથા વિદ્યામાં થત રતભાવ-આસક્તિભાવ તેજ અજ્ઞાન મેહ છે, માટે અવિવામાં અથત કમમાં થતી આસક્તિ અને વિદ્યા અર્થાત્ જ્ઞાન ઉપાસનામાં થતી આસક્તિ–મેહ ત્યાગતાં આત્મજ્ઞાની અવિવાનું મૃત્યુ તરીને વિદ્યાનું આનંદરૂપ અમૃતત્વ પામે છે, એમ સાપેક્ષદષ્ટિએ જાણવું. અવિઘામાં અને વિદ્યામાં સાપેક્ષસમભાવ પ્રવર્તતાં આત્માની શુદ્ધિ થાય છે. આત્માતે વસ્તુતઃ અવિઘાથી અને વિદ્યાથકી
For Private And Personal Use Only