________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अन्यदेवाहुर्विद्यायाऽन्यदाहुर विद्यया। इतिसुश्रुमधीराणां ये न स्तद्विचचक्षिरे ॥१०॥ विद्याञ्चाविद्याश्च यस्तद्वेदोभयसह । अविद्याया मृत्युंती विद्ययाऽमृतमश्नुते ॥११॥
શબ્દાર્થ–બુદ્ધિમાને વિદ્યા અને અવિધાનું ફલ ભિન્ન ભિન્ન જણાવે છે એમ બુદ્ધિમાનું વચન સાંભળ્યું છે. જેઓ અમારા પ્રતિ વિસ્તારથી કહેલું છે. જે અવિદ્યા અને વિદ્યાને અપેક્ષાએ જાણે છે તે અવિઘાનું વા વિદ્યાથી મૃત્યુ તરીને વિદ્યાનું અમૃત અર્થાત્ આત્મવિઘાવડે આત્માનંદરૂપ અમૃત પામે છે.
અનુભવાઈ–ઉપરના મંત્રના વિવેચનમાં વિદ્યા અવિઘાનું અનુભવવરૂપ પ્રકાશવા વિવેચનથી પ્રયત્ન કર્યો છે, તેથી બ્રણજિજ્ઞાસુઓ અવિઘાના ફલરૂપ મૃયુને જાણીને વિઘાવડે મૃત્યુને નાશ કરી વિદ્યાના ફલરૂપ આત્માનું પૂર્ણ કેવલજ્ઞાન અને પૂર્ણ સાયિક આનંદને પામે છે, એમાં લેશ માત્ર પણ સંશય નથી. જે ઉપર્યુક્ત વચનમાં શંકા કરે છે તે સંશયી છે તે નષ્ટ થાય છે. સંશવાર વિનયરિા સંશયાત્મા નાશ પામે છે. અજ્ઞાનીઓ જયાં સુધી શુભ ધર્મ કર્મની યોગ્યતાના અધિકારીઓ છે અને આત્મજ્ઞાનરૂપ પરાવિદ્યા જાણવાના અધિકારી ન બન્યા હોય ત્યાં સુધી તેવા અજ્ઞાની બાળજીવોને ધર્મક્રિયાકર્મના ત્યાગને ઉપદેશ ન આપે. ગીતામાં કહ્યું છે કે વૃદ્ધિ જનતજ્ઞાનાં કર્મ સંગના કર્મ કરનારા કર્મસંગી એવા અજ્ઞોની બુદ્ધિમાં ભેદ ન કર, કારણ કે તેથી તે જ્ઞાની બનતા નથી અને ધમ્ય ક્રિયાકર્મથી ભ્રષ્ટ થાય છે. શ્રીહરિભદ્રસૂરિએ કહ્યું છે કે ના વિચારીબં, ગાળો શિયા, તો , વાવાળો સબંધો ? ક્રિયાથી હીન એવું શુષ્કજ્ઞાન હણાયેલું છે અને અજ્ઞાનથી ક્રિયાકર્મ હણ
For Private And Personal Use Only