________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ વરૂપને પાર પામ્યા નહીં માટે હે પ્રભે!!! મનના સંકલ્પ વિકલ્પ શમે એવા નિર્વિકલ્પજ્ઞાનની પ્રીતિ ધારૂછું. ન નિક્ષેપસપ્તભંગીનું જ્ઞાન તે પરાવિદ્યા છે અને તેથી થતું ધ્યાન તેથી તે અનુભવ તે વિકલ્પજ્ઞાન છે, તેના સર્વ સંક૯પવિકલ્પ શમતાં લકલેકપ્રકાશક કેવલજ્ઞાન પ્રગટે છે, પશ્ચાત્ આત્મા પરમાત્મારૂપ પરમાનંદ અમૃત અવ્યયરૂપ બને છે, એવી દશાને પ્રાપ્ત કરાવતારી તરતમઅસંખ્યદવાળી તથા આત્માનુભવ કરાવનારી પરાવિધાની ઉપાસના કરવી.
For Private And Personal Use Only