________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ટ
આચ્છાદિત થયેલ જાણીને માહનાશની ક્રિયા ૬ જૈ આત્માપીગરૂપ છે તે કરે છે ગૃહસ્થત્રત અને ત્યાગવ્રતને સ્વાધિકારે પાળે છે. દેહજીવનથી આત્માનું જીવન ભિન્ન માને છે. સવાની સાથે આત્મભાવ ધારે છે. કાઇ પણ જીવતુ ગૂરૂ કરવા વિચાર કરતા નથી, તે, સધાતીકના નાશ કરીને સર્વલોકાલોક પ્રકાશક કેવલજ્ઞાનને પામે છે અને પૂર્ણાનંદમય બની પૂર્ણ બ્રહ્મસ્વરૂપી સિદ્ધ થાય છે. એ પ્રમાણે અવિદ્યા અને વિદ્યાની ઉપાસના માટે સાપેક્ષ સ્યાદ્વાદ દૃષ્ટિથી જે અનુભવ જણાયા તે પ્રકારો છે. છેવટે આ મંત્રના અનુભવાર્થ વિવેચના ઉપસંહારમાં જણાવવાનુ` કે બ્રાહ્ય વિદ્યાઓને લૌકિકવિધાઓ જાણવી અને આત્મજ્ઞાનની વિદ્યાને લોકાત્તર વિદ્યા જાણી સ્વાધિકારે લૌકિક અને લોકાત્તર વિદ્યાની આરાધના કરવી. ગૃહસ્થદશામાં ગૃહસ્થોગ્ય ધકર્માંકરતાં છતાં નિરાસક્તનિર્માતપણે વર્તવું, ગૃહસ્થધમ કરતાં મુનિધમ અનંતગુણ શ્રેષ્ઠ છે. આત્મામાં જ્ઞાન, સંયમ, દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સંતોષ, શાંતિ, તપ, ક્ષમા, આદિ સાત્વિકગુણો પ્રગટાવવા. સ્વાધિકારે અનાસક્તિએ કન્યકર્મો કરવાં. સ્વાધિકારનાં કન્યાના ત્યાગ કરવા તે અવિધા છે. સવધ શાસ્ત્રોનાઆયાને અનેકદૃષ્ટિયાની સત્ય અપેક્ષાએ સમજવા. વ્યવહારનયના અનેકભેદાને જાણવા. વ્યવહારનય કથિત વિદ્યા તે અપરાવિદ્યા છે . અને શુદ્ઘનિશ્ચય કથિત આત્મજ્ઞાન તે પરાવિધા છે. નિમિત્ત સાધન ધર્મ જ્ઞાન તે સાપેક્ષતષ્ટિવાળાને અપરાવિદ્યા છે, અને શુદ્ધ આત્માનું ઉપાદાન ધર્મ જ્ઞાન તે પરા વિદ્યા છે. મનુષ્ય અને દેવલાકનાં પચેન્દ્રિયવિષયસુખની બુદ્ધિ તથા પદાર્થજ્ઞાન, રાજ્યાદિક શિક્ષણ વિદ્યા, તમેગુણી અને રજોગુણી વિદ્યા તે અવિદ્યા છે. રાગદ્વેષ માહુ અજ્ઞાનથી થતી સપ્રવૃત્તિ તે અવિદ્યા છે. કાર્યો કરતાં મનમાં પ્રગટતું અજ્ઞાન તે અવિધા છે. સ્વપરના આત્માની જ્ઞાનિ થાય એવી બુદ્ધિ તે અવિદ્યા છે, સ
For Private And Personal Use Only