________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ગૃહસ્થા ત્યાગીજીનિશા પામવા પુરૂષાય કરે છે અને ત્યાગી સંન્યાસી મુનિપઢ મહીને પરમશાંતિ પ્રાપ્ત કરે છે. મિથ્યાદ્ધિના ત્યાગ થતાં પાબુદ્ધિ પ્રકાશ થાય છે. દુનિયામાં પ્રવતતી હુન્નરકલા, સાયન્સવિદ્યા, ક્ષાત્રવિદ્યા, સ ભાષાલિપિવિદ્યા, યંત્રતંત્ર મંત્ર વિદ્યા, કૃષિવિદ્યા, અગ્નિ વાયુનાં યંત્રો, તાર વિદ્યા, સર્વપ્રકારની વૈદ્યકવિધા, ગપસપાલનવિદ્યા મેરે સજડપુદ્ગલ સ’ધી પંચળૌતિકય વ્રત વિદ્યા તથા લાઓના અપરાવિધામાં સમાવેશ થાય છે. લક્ષ્મી રાજ્ય વ્યાપાર આદિ વિધાલાઓના અપરાવિધામાં અંતર્ભાવ થાય છે. ગૃહસ્થાવાસીઓને અપરાવિદ્યાની ઉપાસના કરવી પડે છે, તેથી પુણ્ય અને પાપના બંધ થાય છે. પુણ્ય તે સુવર્ણની બેડી સમાન છે અને પાપ છે તે લાહની બેડી સમાન છે. અપરાવિધાનાં ક્ર કેટલાંક પુણ્યઅધકારક છે અને કેટલાંક પાપકર્મ ભપકારક છે. તેથી ચાર વેઢામાં કથેલી અપરાવિદ્યા તે પુણ્યભધયાગે દેવ લાકની ગતિ પ્રાપ્ત કરાવી શકે છે પણ પરમાત્મપદ યાને મોક્ષની પ્રાપ્તિ કરાવી શકતી નથી. અક્ષર અર્થાત્ કઢી ખરે નહી અને કઢી જેના નાશ નથી એવા અય્યપદની પ્રાપ્તિ તા પુરા વિધાથી થાય છે. આત્મજ્ઞાનરૂપ પરાવિદ્યાથી શુભાશુભપરિણામની નિવૃત્તિ થાય છે, અને આત્માના શુદ્ધોપચાંગ પ્રગટે છે, તેના અનુભવ આન્યા છે, અને પરાવિદ્યાના અનુભવ આન્યો છે. આધ્યાત્મિક શાસ્ત્રોના સાતનાની અપેક્ષાએ અભ્યાસ કરવાથી પરાવિધા કે જે આત્મામાં ભાવશ્રુતજ્ઞાન અને ભાવમતિજ્ઞાનરૂપે રહેલી છે તેના જ્ઞાનાવરણ ટળતાં અંતમાં પ્રકાશ થાય છે, લૌકિ અવિધા અને વિદ્યા બન્નેના અજ્ઞાનરૂપત્તમમાં અંતર્ભાવ થાય છે. સાંસારિક વિદ્યા તે અધકાર છે અને આત્મજ્ઞાન તે પ્રકાશ છે. દેવલોક સુધીની ગતિને દર્શાવનારાં શાસ્ત્રો તે વિદ્યાછે, કારણ કે ત્યાંસુધી પૌ૬
For Private And Personal Use Only