________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બથી એવા કષિ ત્યાગી મુનિયે છે તે ગૃહસ્થ ગગુણકર્મોથી અતીત પૈ સર્વત્ર સમભાવને ધારણ કરે છે. અપરાવિઘાની પેલી પાર પરાવિદ્યા છે. પરાભક્તિ, પરાણાન, પરાવિદ્યા વગેરે છે તે સાત્વિક વિઘાબુદ્ધિની આગળની દશા છે. હિંસા, જા, ચોરી, મૈથુન, પરિગ્રહ, રાત્રીભજન, વિકથા વગેરે મનવાણી કાયાના આસથી મુક્ત થએલા વિદ્વાને કે જે પાંચ સમિતિ અને ત્રણગુપ્તિવડે ગુપ્ત છે, તેઓના હદમાં જ્ઞાનચારિત્રપરિણતિ પૂર્વકઆત્મજ્ઞાનરૂપ પરાવિદ્યાને પ્રકાશ થાય છે. અનુભવજ્ઞાન અને કેવલજ્ઞાન છે તે પરાવિદ્યાનું ફલ છે. સર્વશુભાશુભવૃત્તિને પ્રગટતી વારવી. આત્માની અનંત
તિની ધારણા ધરવી. મનમાં કંઈ પણ શુભાશુભવિચાર પ્રગટવા ન દે. કામ, ક્રોધ, લોભ, માન, માયા, મત્સર આદિને અંગમાત્ર પણ મનમાં વિચાર ન પ્રગટ થવા દે. મિથ્થાબુદ્ધિથી મુક્ત થવું. મનમાં કોઈ પણ પદાર્થની આસક્તિ તથા ગ્રહણ ત્યાગ બુદ્ધિ ન રાખવી. સર્વ પ્રકારના રાગદ્વેષના વિચારેને દૂર કરવા, મત પંથાગ્રહવૃત્તિથી મુક્ત હૈ શુદ્ધાત્મવરૂપને કલાના કલાકોયપર્યત સતત વિચાર પ્રવાહ ચલાવે.એમ દરરેજના અભ્યાસથી વેદાદિકથી ભિન્ન શુદ્ધાત્મવિદ્યા કે જે બાવન અક્ષરેથી બહાર છે, તેને પ્રકાશ થાય છે. તથા તેથી અવધિજ્ઞાનના અસંખ્યભેદે પ્રગટે છે, તથા મનપર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનને પ્રકાશ થાય છે. આવી પરાવિદ્યાને સમાધિમાં અનુભવ આવે છે. શ્રી તીર્થકરેએ એવી પરમાત્મસંબંધી પરાવિઘાને શ્રુતજ્ઞાનરૂપે પ્રકાશ કર્યો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, રાજગ, સહજજ્ઞાન, પરાભક્તિ, અધ્યાત્મજ્ઞાન વગેરે પરાવિદ્યા છે. અપરાવિદ્યામાં વિશ્વમાં ગૃહસ્થજીવન ગાળવાની પાપ પુણ્યકર્મ આદિ યુક્ત પ્રવૃત્તિ છે. તેમાં અંશથી વિરતિ છે અને બાકી સર્વ અવિરતિ આસવ પ્રવૃત્તિ વૃત્તિ છે, તેથી
For Private And Personal Use Only