________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫.
नामदेव शान्त्यर्थमुपविधीयते सोऽस्माकं अरिष्टनेमि स्वाहा ॥ ॐ त्रैलोक्य प्रतिष्ठितानां चतुर्विंशति तीर्थकराणां ऋषभादि वर्धमानान्तानां सिद्धानां शरणं प्रपद्ये ॥ १ ॥ ॐ नमो अर्हन्तो ऋषभो || ॐ ऋषभं पवित्र पुरुहूत मध्वरं यज्ञेषु नः परमं माह संस्तुतं वारं शत्रुंजयं तं पशुरिन्द्र माहुरिति स्वाहा । उत्रातारमिन्द्रं ऋषभं वपन्ति अमृतारमिन्द्र हवेसुगतं सुपार्श्वमिन्द्रं हवे शक्रमजितं तद् वर्धमान पुरुहितमिन्द्र माहुरिति स्वाहा । ॐ स्वस्ति न इन्द्रश्रवो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्वदेवाः स्वस्ति नः ताक्ष्यों अरिष्टनेभिः स्वस्ति ।। શ્રી ખાવીશમાં તી કર અરિષ્ટનેમિ રક્ષણ કરો. વામદેવષિની શાંતિમાટે અરિષ્ટનેમિની રક્ષા સંબધી પ્રાર્થના છે. શૈલેાક્રય પ્રતિષ્ઠિત ઋષભદેવથી આર’ભીને શ્રી મહાવીરપ્રભુ પર્યંત સિદ્ધોનુ શરણ કરૂં છું. શ્રી ઋષભદેવ શ્રી ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથ અને વધમાન તીર્થંકર અમારૂ કલ્યાણ કરી એવા ઉપરના મંત્રના સ્પષ્ટ ભાવ છે. ૐ વાનિયા મારાોત્મ્યો નમઃ પરાવિદ્યાના પ્રકા શક એવા અરિહંતને નમસ્કાર થા. આત્માના શુદ્ધવરૂપના ઉપદેશ તે પરાવિદ્યા છે. નવતત્ત્વાદિક અધ્યાત્મજ્ઞાન તે પરાવિધા છે. પ'ચમહાવ્રતધારક અને નિર્દોષભિક્ષાથી શરીરજીવનને ધારણ કરનારા શાંત મુનિયા, ધારણાધ્યાનસમાધિથી પરમાત્માનું સ્વરૂપ પામે છે . તે પરાવિદ્યા છે. પાપપુણ્યરહિત સાઁવર નિરામય જ્ઞાનદન ચારિત્રની આરાધના તે પરાવિદ્યા છે. પરાવિદ્યાના આરાધા જેમાં પશુ પક્ષી આદિ પ્રાણીઓની `િસા થાય એવા વિચારા અને પ્રવૃત્તિયાથી દૂર રહે છે. તેઓ શુદ્ધાત્મબ્રહ્મતુ' આરાધન કરે છે, તેઓ દુશ્મનેાના નાશ માટે અને પશુધનની પ્રાપ્તિ માટે પ્રભુની પરમેશ્વરની ગૃહસ્થીઓની પેઠે ઋગ્વેદમાં દર્શાવેલી શત્રુક્ષય વગેરે સબંધી પ્રાથના કરતા નથી. પરાવિધાના ભકતા વિશ્વના સર્વ પદ્મા ચાંમાં શુભાશુભ વૃત્તિ ધારતા નથી. તેઓ શત્રુનું પણ બૂરૂ કરતા
For Private And Personal Use Only