________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારચાર કે જે ધર્માંકમ' કહેવાય છે તે કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના ગુણકર્માનુસારે પ્રવર્તે છે પણ તે પાવિધાથીજ આત્માની મુક્તિ માને છે તેથી ગૃહસ્થદશામાં શ્રાવકનાં ખારવ્રત 'ગીકાર કરે છે અને ત્યાગધર્મને સ્વીકારીને ધ્રુવટે મુનિ પણ અને છે. સર્વવિરતિરૂપ ચારિત્રથી મુક્તિ થાય છે, જેના અહિંસાત્મક યજ્ઞને માને છે અને તેના સેવા, ભક્તિ, પરમાથ વિનય વગેરૂમાં અંતર્ભાવ થાય છે. વેદામાં મુખ્યતયા ગૃહસ્થોગ્ય સકલા શિક્ષણ પ્રવૃત્તિ રાજ્યાદિક ધર્મશિક્ષણ વગેરેનું શિક્ષણુ છે, તથા પ્રસંગાપાત્ત પરમેશ્વરની પ્રાર્થના છે, તથા પ્રસંગોપાત્ત બ્રહ્મનું પ્રતિપાદન, આલંકારિક આદિષ્ટિએ આવે છે માટે મુડકઋષિએ પરાવિધાને વેઢાથી ભિન્ન જણાવી છે અને તે આત્મામાં તપ ધ્યાનાર્દિકથી પ્રગટે છે. માટે પરાવિદ્યા તા સખડદેશમાં રાગદ્વેષ રહિત વીતરાગદશા જેમ જેમ થાય છે તેમ સ ખંડના મહાત્માઆને અશે અશે પ્રગટે છે. યોગવાસિષ્ઠમાં રાગદ્વેષરહિત જિન દશા જે આત્માની થાય છે તે પરાવિધા અર્થાત્ બ્રહ્મજ્ઞાની થાય છે તેવી શા પામવા માટે શ્રી રામે તથા શિવે પણ ભાવના નીચે મુજબ ભાવી છે, તે નીચે મુજબ રામજવાના નાડદું રામોન મે વાંછા, માલેપુત્ર નમે मनः || शांतिमास्थातुमिच्छामि, चात्मन्येव जिनो यथा ।। शिवउवाच ।। જૈનમાગતો નૈનો નિતોષો નિરામયઃ ॥ રામ કહે છે કે હુ'રામ નથી, મને વાંછા નથી, મને વિષયેાની ઈચ્છા નથી, બાહ્યપદાર્થાંમાં મારૂં મન ચોંટતું નથી. જેમ જિને—અદ્ભુત આત્મામાં શાંતિ પ્રાપ્ત કરી તેમ આત્મશાંતિ પામવાને ઇચ્છું છું. જૈનમાર્ગમાં રત જૈન તે જેમ વીતરાગ નિરામય છે તેજ બ્રહ્મની સુહૃદશા છે તે ઈચ્છું છું એમ શિવ કહે છે. પૂર્વે વેઢમાં તીર્થંકરનાં નામે હતાં પાછળથી ભેદ પડતાં તે તે વેઢની શાખાઓના મંત્ર રહ્યા નહિ છતાં જે મત્રો હતા તેની વાનગી નીચે મુજબ છે. આ રક્ષ રક્ષ અનેિમિ સ્વાહા
For Private And Personal Use Only