________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
અને પાંચ ઇન્દ્રિ અને મનનું દમન થાય એવું તપ તપે છે અને આત્માની–પરમાત્માની શ્રદ્ધા ધારે છે. ક્રોધાદિકને શમાવી જે શાંત થયા છે તથા જે આત્મજ્ઞાનને અભ્યાસ કરી બ્રહ્મવિદ્યારૂપ પરાવિધાના વિદ્વાન થયા છે તે અનુભવ જ્ઞાનરૂપ સૂર્યના માર્ગથી સર્વ પ્રકારના કર્મરૂપ રજથી રહિત વિરજ જૈને જ્યાં શુદ્ધાત્મવરૂપ રૂપ અમૃત છે એવા મોક્ષમાં અવ્યયાત્મા સિદ્ધ બુદ્ધ પરમામ પુરૂષ રૂપે સદા વિરાજે છે. જનસૂત્રોમાં, જેનાસોમાં, મુખ્યતયા તત્વજ્ઞાનરૂપ પરાવિદ્યાનું પ્રકાશન છે અને તેમાં ત્યાગીઓને આત્મશાનથી મુક્તિ થાય છે એમ પ્રકાર્યું છે, તથા ગૃહરશ્રિાવોને
હરવ્રત કર્મ કરતાં બારમા દેવકની ગતિ કહી છે. આત્માનું જ્ઞાન તે પરાવિદ્યા છે. જેનાગમાં પવિઘાને સમ્યગ્રજ્ઞાન કહેવામાં આવે છે. પરાંવિઘાને માનનારા જ છે અને શબ્દબ્રહ્મથી ભિન્ન આત્માનું અંતમાં પ્રગટતું જ્ઞાન તે ભાવપરાવિદ્યા છે અને તેને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, તથા અનુભવજ્ઞાનમાં અંતર્ભાવ થાય છે. જેને સ્વર્ગ, નરક, દેવક, પુનર્જન્મ, કર્મ, આત્મા વગેરેને માને છે. આત્મા એજ પરમાત્મા છે એમ શુદ્ધદ્રવ્યાકિનયની અપેક્ષાએ માને છે માટે તે આસ્તિક છે. વોઝ પતિ નતિયા દ્વીતિ ગાદિત પરલેક વગેરે છે એમ જે માને છે તે આસ્તિક છે. પરમાત્માની પ્રાપ્તિ જેવડે થાય એવી સ્યાદ્વાદશ્રત વિદ્યાપ પરાવિધાને જેને માને છે અને તેમાં ત્યાગી મુનિયે તે વિશેષતા પરાવિદ્યાનું અધ્યયન મરણ મનન કરનારા છે, તથા ધારણ ધ્યાન અને સમાધિવડે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરનારા છે માટે તે પરાવિદ્યાના ઉપાસક છે. ગૃહસ્થ જ ગૃહસ્થગ્ય બહેનતેર કલાઆદિ વ્યવહારિકશાસ્ત્રોની અપરાવિદ્યાને માને છે અને તે લૌકિકવિઘા કર્મની પ્રવૃતિને વાધિકારે કરે છે પણ યજ્ઞમાં પશુ હેમ વગેરે હિંસા કર્મને માનતા નથી તથા તે પ્રમાણે પ્રવર્તતા નથી. ગૃહસ્થગ્ય
For Private And Personal Use Only