________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
अन्धं तमः प्रविशन्ति येऽविद्यामुपासते । उविद्याया रताः ॥ ९ ॥
ततो भूयइव
શબ્દાજે અવિધાને ઉપાસે છે તે અધતમમાં પ્રવેશ કરે છે અને જે વિઘામાં આસક્ત છે તેએ અવિદ્યાના ઉપાસા કરતાં પણ ઘણા અધતનમાં પ્રવેશ કરે છે.
અનુભવાર્થ—અવિધાને ઉપાસનારા અજ્ઞાનરૂપ અંધકારમાં પ્રવેશ કરે છે અને વિદ્યામાં આસકતા પણ ભૂય અજ્ઞાનતમમાં પ્રવેશ કરે છે. બૃહદારણ્યકાપનિષમાં તે બાબતને સ્પષ્ટ દર્શાવી છે તે નીચે મુજબ-જ્ઞયંતમઃ કવિરાન્તિ, પેવિયામ્રવાસતે। તતોસૂચવો વિ द्यायाता ॥ १० ॥ अनन्दा नाम ते लोका, अन्धेन तमसोssवृताः तास्ते प्रेत्याभिगच्छन्त्य - विद्वाः सोऽबुधाजनाः ॥ ११ ॥ अविद्यायामन्तरे वर्तमाना, स्वयंधीराः पण्डितंमन्यमानाः । जङ्घन्यमाना परियन्ति मूढा, अन्धेनैव नीयमाना यथान्धाः ॥ मुण्ड ॥ ८ ॥ अविद्यायां बहुधा वर्तमाना, वयंकृतार्था इत्यभिमन्यन्ति बालाः । यत्कर्मिणो न प्रवेदयति रागात्तेनातुराः क्षीणलोकाच्यवन्ते ॥ ९ ॥ इष्टापूर्त मन्यमाना वरिष्टं नान्यच्छ्रेयो वेदयन्ते प्रमूढाः । नाकस्य पृष्ठे ते सुकृतेऽनुभूत्वेमं लोकं हीनतरं वा विशन्ति ॥ १० ॥ मुण्डकोप० ॥
અજ્ઞાનીએ પાપકમમાં હિંસામાં ધમ માને છે અને હિંસાઞઢિથી પણ્માત્માની પ્રાપ્તિ માનનારા અવિઘોપાસક છે. અવિઘામાં વત માન એવા પોતાને સ્ત્રય'ધીર અને પડિંત માનનારા અને હણનારા તે નરક વગેરેમાં અવતરીને દુઃખોથી હણાય છે. આંધળા જેમ આંધળાઓને દ્વારે છે તેમ હિંસાવાળા યજ્ઞા કરનારા ક્રમ કાંડીઓ અવિદ્યામાંજ અર્થાત્ અપરાવિદ્યામાં વર્તતા અને સત્તાને કૃતાર્થ માને છે તે બાલા છે, અર્થાત્ તે આત્મજ્ઞાનરહિત જડ ક્રમ વાદી અજ્ઞાની છે. તે પશુયજ્ઞાદિ કર્મકાંડીઓ પાતાની માન્ય
For Private And Personal Use Only