________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩ એના થવાથી શ્રુતજ્ઞાનશાને પુનઃ મૂળ સત્યજ્ઞાનવડે નવેસરથી તીર્થ તરીકે ઉત્પાદ થાય છે. તીર્થ ગ્રુતજ્ઞાને પામવા સિંધવ એમ આવશ્યકાદિ સૂત્રોમાં જણાવ્યું છે તેથી શ્રુતજ્ઞાનની સ્થાપના, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએમ ચતુર્વિધ સંધની સ્થાપના અને પ્રથમ ગણધરાદિસ્થાપનારૂપ તીર્થના કરનાર, તે તીર્થકર જાણવા. તીર્થકર સર્વજ્ઞ હેય છે તે પૂર્વતીર્થંકરોની પેઠે ધર્મને ઉપદેશ આપે છે. સર્વતીર્થકરોને ઉપદેશ એક સરખે સત્ય તત્વજ્ઞાનમય હોય છે. દેશકાલાદિકના અનુસારે બાહ્યત્રતો આદિ ચારિત્ર વ્યવહારમાં તે ફેરફાર કરી શકે છે. બાવીશ તીર્થંકરેના સાધુઓ ચાર મહાવ્રત ધારતા હતા. શ્રી મહાવીરતીર્થંકર
સ્વતીર્થના સાધુઓને પંચમહાવ્રત ધારણ કરાવ્યાં, પાછળથી છઠું રાત્રીભજન ત્યાગન્નત સાધુઓ માટે દાખલ કરવામાં આવ્યું છે. શ્રી કષભદેવ ભગવાન કે જે કશ્યપઋષિવર બ્રહ્મા બ્રહ્મણસ્પતિ આદિનાથ આદિ નામથી સંબોધાય છે તેમના પુત્ર ભરતે વેદની રચના કરી હતી. જેને વેદનામ ૧ સંસ્કારદર્શન ૨ સંસ્થાપનપરામ
ન ૩ તાબેધ ૪ વિધાપ્રધ. સામાન-સિરિમાવી आरियवेयाण विस्सुओकत्ता ।। माहणपढणथमिणं कहिअं सुहझाणવરણા છે તેમાં દેશકાલાનુસાર અનેક ફેરફાર થયા છે. જૈનના સેળ સંસ્કારે જૈવેદ મંત્રોના આધારે હાલ પણ થાય છે. જૈનશાસ્ત્રની કિંવદન્તી પ્રમાણે વેદાદિ દેના ઘણા મંત્રો ટળી ગયા છે કે જેમાં જૈનના તીર્થકરે, તો વગેરેનું વર્ણન હતું. પાછળથી વ્યાસષિ થએલા જણાય છે. સર્વજ્ઞ વિના કેઈ ઐતિહાસિક ચાર્ચિક બાબતને પૂર્ણ નિશ્ચય કરી શકે તેમ નથી. છતાં હાલમાં મધ્યસ્થદૃષ્ટિએ વતીને સ્યાદ્વાદદૃષ્ટિએ જેટલું અપેક્ષાએ સત્ય જણાય તે ગ્રહવું અને માનવું અને આત્મશુદ્ધિ કરવા પ્રવર્તવું. અનાદિકાલથી શ્રુતજ્ઞાન પ્રવર્તે છે તેનાં શાશ્વત સૂક્તને તીર્થકરે યથાર્થપણે પ્રકાશે છે. અલીશ્વરતીર્થકરે કેવલજ્ઞાનથી શ્રુતિના સત્યાર્થીને પ્રકાશી શકે છે.
For Private And Personal Use Only