________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨ ત્માની પૂર્ણ શુદ્ધિ થયે છતે તે પશ્ચાત પૂર્વોક્ત સંયમાદિધર્મથી રહિત ત્રિગુણાતીત પરબ્રહ્મ થાય છે. તે સમય છે અને તે સર્વથી
ન્યારો છે. તે આત્મા છે અને આ શરીરમાં રહેલ જ્ઞાનદર્શનચારિત્ર વીર્યમય છે. તે જેમ છે તેમ કરનાર–વર્તનાર છે. તે પવિત્ર સાધુ થાય છે. તે પાપને કરે છે તે પાપી થાય છે અને પુણ્યકર્મોને કરતો પુણ્યવંત થાય છે. પુણ્યકર્મ પૂર્વે કર્યો હોય છે તેથી પુણ્ય ભગવાય છે અને પૂર્વ જન્મમાં પાપકર્મ કર્યો હોય છે તેથી પાપફલ અહીં ભોગવવું પડે છે. તે દેવકમાંથી આયુષ્યકર્મ ક્ષય થતાં આલોકમાં આવે છે. ફાતિથી પુણ્ય, પાપકર્મની સિદ્ધિ થાય છે અને આત્માનું આલેકમાં અને પરલેકમાં ગમનાગમન સિદ્ધ થાય છે. સામાજૈિનીવતન—આત્મા તેજ જીવ અને ચેતન કહેવાય છે. આત્માની સાથે દેહ, મન અને પુણ્ય પાપકર્મને અનાદિથી સંબંધ છે એમ વદે અને ઉપનિષદેથી ઉપર પ્રમાણે જણાવ્યું. જેનાગમશમાં કર્મનું અને કર્મના મૂલ ઉત્તર ભેદનું એટલું બધું વિ
તારથી સૂક્ષ્મસ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે કે તેટલું વર્ણન અન્ય કેઈવેદાદિશામાંથી મળી આવતું નથી. ગતું. હવે વિષયાંતર ન કરતાં મૂળ સ્વરૂપ પર આવીએ. આત્માના સ્વરૂપનું જ્ઞાન અને કર્માદિપદાર્થોના સ્વરૂપનું જ્ઞાન, વિશ્વમાં અનાદિકાલથી થનાર નવીશ્વર તીર્થંકર આદિના ઉપદેશથી પ્રવર્તે છે, તે શ્રુતજ્ઞાન અર્થાત્ તિજ્ઞાન કહેવાય છે, તેના યથાતથ્ય અર્થને તીર્થંકર પરમાત્માની પાછળ થનાર ઋષિવર ગણધર મુનિયે ધારણ કરે છે. તેમની પાછળ શ્રુતજ્ઞાન પ્રવાહ ગંગાના પ્રવાહની પેઠે વહ્યા કરે છે. પૂર્વના તીર્થંકરના શ્રતજ્ઞાનને બુચ્છેદ યુએલ હેય છે તેને યથાર્થપણે જણાવે છે, અન્ય તીર્થંકર પ્રકટે છે અને તે કેવલજ્ઞાન પ્રગટાવીને પૂર્વના શ્રતજ્ઞાનની મેલીનતા ટાળવા માટે કેવલજ્ઞાનથી શ્રુતજ્ઞાનને પ્રકાશ કરે છે અને તેથી પૂર્વની કૃતિમાં જે સત્યજ્ઞાન હેય છે તેને વર્તમાનમાં થએલા તીર્થકરના શ્રુતજ્ઞાનમાં અંતર્ભાવ થાય છે. આવા તીર્થંકર પરમાત્મા
- કવલીલવાથી
વાય છે
For Private And Personal Use Only