________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતા. બત્રીસ હજાર દેશના ચક્રવતી છતાં મનમાં વૈરાગી હતા. તેના છડીદારને ત ત મત વૈર! જઇ રેત એમ બોલતાં શિખવ્યું હતું, તેથી તે આદર્શ ભુવનમાં ભાવના ભાવતાં ભાવતાં કેવલજ્ઞાન પામ્યા. ભરતે ચાર વેદે રચ્યા હતા. કેવલજ્ઞાન પામી ત્યાગી વેશ પહેરીને તેમણે સર્વત્ર ઉપદેશ દીધે. એમ અનેક મનુષ્ય આત્માનું શુદ્ધવરૂપ ભાવી શુદ્ધાત્મા થયા. શનિશ્ચયનયની અપેક્ષાએ આત્મા શુદ્ધ છે અને તે નિશ્ચય દૃષ્ટિથી કઈ પાપથી બદ્ધ થતું નથી. ૫ રૂદિતૈકૃતપાન છે ના ૨ા રૂ. ૨૮ ૨૨. જે શુદ્ધ બ્રલ, શુદ્ધાત્માને જાણે છે અને તેની ભાવના ભાવે છે, તે અમર અમૃતત્ત્વને પામે છે પુન તે કર્મને બાધ નથી. यत्रदेवाअमृतमानशास्तृतीयेधामन्नध्यैरयन्त । यजुर्वेद ॥ ३२ ॥१०॥
જ્યાં જ્ઞાનદર્શનચારિત્રની પૂર્ણતાને પામેલા દેવે આત્માના આનંદરૂપ અમૃતત્વને પામે છે, વા જયાં મરતા નથી; એક શુદ્ધાત્માસ્વરૂપે સદા રિથર રહે છે એવા દે ત્રીજા ધામ અર્થાત્ પરમાત્મપદસ્થાનમાં સદા રહે છે. પ્રથમ બહિરાત્મધામ પદ . બીજું અંતરાત્મધામપદ છે અને ત્રીજું દશમાગુણસ્થાનકથી અરિહંત દેને પરમાત્મપદ અર્થાત્ પરમાત્મધામ પ્રાપ્ત થાય છે તે પરમાત્મદરારૂપધામ જાણવું. તથા વેદમાં નીચે પ્રમાણે કહ્યું છે. ગામથી વાત स्वयंभूरसेन तृप्तोनकुतचनोनः।। तमेवविदित्वानविभाय मृत्योरात्मानंધીમગgવાના છે જે સર્વ શુભાશુભ ઈચ્છાઓથી ભિન્ન આત્માને જાણે છે અને સર્વવિષયમાં શુભાશુભ કામના ધારતા નથી, તથા જે આત્માઓ મેરૂપર્વતની પેઠે ધીર છે અને જે આત્માને અમૃત જાણે છે, આત્મા કદાપિ મરતો નથી અને આત્મામાં અનાદિકાળથી આનંદ રસ છે, મેહના આવરણથી સ્વયંભુ રસનું વદન થતું નથી, આનંદરૂપ સ્વયંભૂરસથી આત્મા સદા એક રસરૂપ છે, તે સ્વાભાનંદરસથી તૃપ્ત છે, આત્માને જડવિષયના ક્ષણિકઆનંદરસની
For Private And Personal Use Only