________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં તે જરી માત્ર શક ન કર !! દુખ થાય તે સમભાવે સહન કરી
જ્યારે ત્યારે પણ શરીર તે પડવાનું છે તે શેક શા માટે કરે ? આત્માની કટીને ખરેખરા મહત્સવ જે આ પ્રસંગ છે તેમાં આત્મવીર બન ! આ બાહ્યના બળતા શરીરથી તું અનંતગણે ભિન્ન છે. તે આત્માના શુદ્ધ સ્વરૂપને ઉપગ રાખ. એ પ્રમાણે દેહરનાયુ વિગેરેથી ભિન્ન આત્મસ્વરૂપની ભાવના ભાવતાં ભાવતાં ગજસુકમાલનું શરીર યું અને તે સદ્ગતિને પામ્યા તે પ્રમાણે રોગાદિકપ્રસંગમાં, યુદ્ધપ્રસંગે તથા કામાદિવિકારે પ્રગટવાની તૈયારીમાં હોય તે પ્રસંગે તથા મરણપ્રસંગે શરીરથી ભિન્ન આત્મા છે, ત્રણે ગુમડાં વગેરેથી આત્મા ભિન્ન છે, તથા સ્નાયુએથી આત્મા ભિન્ન છે એવા વિચાર કરવા અને આત્માના દૃઢ નિશ્ચયી ઉપયોગી થવું, એમ કરતાં મૈતાર્યમુનિની પેઠે ખરી કસેટીના પ્રસંગે દેહથી ભિન્ન આત્માને અનુભવ થાય છે. મિતા
મુનિ એક સુવર્ણકારને ત્યાં વહેરવા ગયા, સેનીયે ભાવથી રસોઈ વહરાવી. તેના સુવર્ણયને એક ક્રોંચપક્ષી દાણાની ભ્રાંતિથી ખાઈ ગયું. સનીએ મતાર્યમુનિપર વહેમ આર્યો અને મુનિને વાધરથી વીંટી બાંધી તડકામાં રાખી ફટકા લગાવવા લાગે, તેથી મુનિ મિતાનું શરીર ત્રટ રટ ગુટવા લાગ્યું, ઘણું રક્ત વહેવા લાગ્યું મતાર્યમુનિ સમભાવથી આત્માને ભાવવા લાગ્યા, હે આત્મન ! શરીર તે સાધન છે તેના પર મેહ ના રાખ ! આ છેલ્લે પ્રસંગ છે, તે પિતાનું શુદ્ધ વરૂપ વિચાર!! એમ આત્માને ભાવતાં મૈતાર્યમુનિએ દેહને ત્યાગ કર્યો અને સદગતિને પામ્યા, અને પેલે સુવર્ણકાર પાછળથી સુવર્ણ મળતાં પિતાની ભૂલને પશ્ચાત્તાપ કરવા લાગે અને તે પણ સાધુ બની શુદ્ધાત્મસ્વરૂપ ભાઈને સદ્ગતિ પા, શ્રી કષભદેવ ભગવાનના પુત્ર ભરતરાજા આર્યાવર્ત–ભારતદેશપર રાજય કરતા હતા, તે પિતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ ભાવતા
For Private And Personal Use Only