________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ વળતું નથી. રાબ્દબ્રહ્મને જાણીને નિશ્ચય કરીને આત્માનું અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવું કે જેથી આત્મા તે પરમાત્મરૂ૫ વિદાય. અહી સુધી વિવેચન કરવામાં વેદ અને આગવડે આત્માની સિદ્ધિ અને તેના અનુભવના ઉપાય બતાવ્યા અને ગાવા પ્રાપ્ત છે, તેના અનુભવ માટે અનેકહેતુઓ જણવ્યા, તે સઆદાયરૂપઆત્માના અનુભવ માટે હેવાથી અપ્રાસંગિક લખ્યું નથી. હવે આગળ અત્રણાદિનું અનુભવ વિવેચન કરાય છે. આત્માને ત્રણ નથી અને આત્માને સ્નાયુઓ નથી. આત્મા તે વસ્તુતમૂળરૂપે યુદ્ધ છે અને અપાપવિદ્ધ છે. નિશ્ચયનયની અપેલાએ આત્મા જેવા પ્રકાર છે તે ધ્યાનમાં થાવા માટે અને તેવી ભાવનાથી આત્મજીવન પ્રકાશવા માટે અત્રણરૂપી આત્મા છે એ વારંવાર વિચાર કર ઘણે ઉપયોગી છે. શરીર–તેનાં ત્રણે–તેના સ્નાયુઓ વગેરેમાં આત્માધ્યાસ ન રાખવે, તે માટે આ મંત્ર ઉપયોગી છે. શ્રી કૃષ્ણના લધુભાઈ શ્રી ગજસુકુમાલે શ્રીનેમિપરમાત્મા પાસે દીક્ષા અંગીકાર કરી અને તે રમશાનમાં કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા હતા. તેમની દીક્ષાથી તેમના સસરા સેમિલને ક્રોધ ઉત્પન્ન થયા અને તે શ્રીગજસુકુમાલ ધ્યાન ધરતા હતા ત્યાં આવ્યા. તેણે ગજસુકુમાલના મસ્તક પર માટીની પાળ બાંધી અને રમશાનમાં સળગતા ખેરના અંગારાને લાવી ગજસુકુમાલના મસ્તકપર મૂક્યા. તત્કાલે ગજસુકુમાલે આત્મભાવના ભાવવા માંડી. આત્મા તે કાયાથી ભિન્ન નિરાકાર છે. હે આત્મન ! તું તે શસથી છેદા નથી. જલથી ભિજાતે નથી, વાયુથી શેષા નથી, અગ્નિથી બળતું નથી. ત્યારૂ સાધન ભૂત શરીર મસ્તક તે અનિથી બળે છે પણ તે આત્મા તે બળતું નથી. સોમિલના પર તું ગુરસે ન થા !!! સોમિલ તે કર્મને ઉદય ભોગવવામાં નિમિત્ત માત્ર છે. ત્યારે હવે આ શરીર રાખવાને વિચાર નથી તે વસ્ત્રની પેઠે ટળે
For Private And Personal Use Only