________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મા થાય છે. જીવ છે તેજ રાગદ્વેષ દળવાથી શિવ થાય છે એવું સમ્યગૃજ્ઞાન કરવું. જનદર્શનધર્મમાં સર્વ શ્રી મહાવીરે આત્માને નિત્ય અને અનિત્ય જણાવ્યું છે તે અપેક્ષાએ સત્ય છે. દેહાદિપર્યાની અપેક્ષાએ આત્મા અનિત્ય છે અને આત્મદ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે. સર્વજ્ઞ મહાવીર પ્રભુનાં વચને સવે અપેક્ષા સહિત સત્ય છે. તેમણે સેવાયેગ, ભક્તિયેગ, કર્મવેગ, ઉપાસનાયેગ, જ્ઞાનયેગ, ચારિત્રગ, જ્ઞાનગ ધ્યાગ, વગેરે અસંગેથી અને તે પૈકી અમુક એક વેગથી પણ આત્મા સ્વયં પરમાત્મપદને પામે છે, સર્વજ્ઞ બને છે એમ દર્શાવ્યું છે. સર્વજ્ઞમહાવીરવે મિથ્યાત્વબુદ્ધિને પણ ગુણસ્થાનક તરીકે દર્શાવ્યું છે. કારણ કે સમ્યગૃષ્ટિની પ્રાપ્તિમાં મિથ્યાત્વબુદ્ધિજ પ્રથમ ઉપયોગી હેતુભૂત બને છે અને તેથી ક્રમે ક્રમે આત્મા, ગુણસ્થાનbપર આરોહવા સમર્થ થાય છે, એવી પ્રરૂપણ કરનાર સર્વજ્ઞ મહાવીરદેવ, ષદનેને જિનદર્શનરૂપ પુરૂષનાં અંગ તરીકે જણાવે છે તે યથાયોગ સત્ય છે. લોકાયતિક અથવા ચાર્વાકદર્શનને પણ જિનદર્શનની કુખ-ઉદર તરીકે શ્રી આનંદઘનજી જણાવે છે, કારણ કે નાસ્તિક વાદમાંથી છેવટે આસ્તિકવાદ તરફ મનુષ્ય આવે છે અને આત્મા, કમ, બંધ, મેક્ષ વગેરે તત્ત્વોની શ્રદ્ધા કરીને સમ્યગુજ્ઞાન પૂર્વક ચારિત્રને પ્રાપ્ત કરી મિક્ષને પામે છે. એકેકજ્ઞાનનયષ્ટિથી એકાંતે પ્રગટેલાં સર્વદર્શને મિથ્યાત્વબુદ્ધિવાળાં છે પણ તે સર્વ નની પરરપરની સાપેક્ષતાને ભજવાવાળી ભગવાનની કચેલી
સ્યાદ્વાદજ્ઞાનનયષ્ટિને પામનાર અર્થાત અનેકાન્ત સમ્યગજ્ઞાન પામનાર જ્ઞાનીને તે જિનવચનરૂપ થાય છે તે બાબતમાં શ્રી સિદ્ધસેન દિવાકરે નીચે પ્રમાણે લખ્યું છે. सम्मतितर्के.
For Private And Personal Use Only