________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯
ભક્તિની દૃષ્ટિએ ઈશ્વરનું જગત્કર્તૃત્વ વગેરે જે કંઇ છે તે ઔપચારિક છે અને તે ભક્તિની દૃષ્ટિથી હૃદયની શુદ્ધિ તથા પ્રેમની વિશુદ્ધિ કરવામાં કથાચિત્ અમુક ભક્તિના અધિકારીને અમુક દશાએ ઉપયાગી છે. પ્રેમ જાણીને તેની પ્રરૂપણા કરી છે તે અપેક્ષાએ તેતે ભક્તિઢાના ભક્તિદશાના અધિકારીવેામાટે કથ'ચિત્ સત્ય છે. ઔદુંદન ધમ માં સવ ક્ષણિક છે એવું જે જણાવવામાં આવ્યું છે. તે વૈરાગ્ય દૃષ્ટિએ તથા પર્યાયનયદૃષ્ટિએ સત્ય છે. સર્વ વસ્તુઓ ક્ષણિક છે એવું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે સંસારની સર્વ વસ્તુઓપરથી મમતા અડુ'તા ટળી જાય છે અને ઢહાદ્વિપર પણ આસક્તિ થતી નથી તેથી માઠુના નારા તરફ પ્રવૃત્તિ થાય છે અને કલેશ યુદ્ધ વગેરેની પ્રવૃત્તિ થતી ટળી જાય છે. સાંખ્યદર્શીનમાં આત્માને અકર્તા કથ્યો છે અને પ્રકૃતિને ક↑ લખી છે તેના સાર એ લેવાના છે કે સકાચનાં આત્માને અકર્તા ભાવવા. આઠ પ્રકારનાં ક્રમ છે તેજ પ્રકૃતિ છે અને તેજ સ ́સારમાં જન્માદિની કર્યાં છે. સવ ખાખામાં હુ' કર્યાં છું એવું આત્માભિમાન નષ્ટ કરવામાંટે આત્માને અકર્તા ભાવવા. શુદ્ઘનિશ્ર્ચયનયની દૃષ્ટિએ ક'ના કર્યાં કર્યાં છે અને આત્માના ગુણ્ણાની કર્તા આત્મા છે એવુ જ્ઞાન થાય છે ત્યારે ક્રના કોઁપણામાં આત્માની બુદ્ધિ ટંળવાથી આત્મા, ક્રમના ખૂધ કરતા નથી અને આત્માવ્ય આત્મધર્મના કર્યાં બનીને મુક્તિને પામે છે એવી રીતે સ્યાદ્વાદદૃષ્ટિએ સાંખ્યદર્શનમાંથી સાર ગ્રહણ કરવો જોઇએ. વિશિષ્ટાદ્વૈતવાદમાંથી પ્રભુની ભક્તિ કરવામાં પરમાત્માને મહાન્ માનવા અને લતાએ શ્વાસ જેવા થઈને પ્રભુની સાથે ચિત્ત જોવું અને હૃદયમાં પ્રભુનું સ્મરણ કરીને સસારમાં સ્વાધિકાર પ્રવવું એમ સ્યાદ્વાદષ્ટિએ સાર ગ્રહણ કરવા અને જ્ઞાનવૃષ્ટિએ આત્મા
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only