________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮. ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. વ્યવહારનયથી સ્વાધિકાર પ્રવર્તવાથી આત્મજ્ઞાનીઓ પોતાની આત્મદશા પકવી શકે છે અને આત્મામાં જે જે દે રહ્યા હૈય છે તેઓને જાણી શકે છે અને પશ્ચાત્ તેઓને હઠાવી શકે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિથી આત્મજ્ઞાનીએ કર્તવ્ય કર્મો કરે છે પણ તેમાં તેઓ નિર્લેપ રહે છે, તેમાં આત્મજ્ઞાને પગ છે તેજ મુખ્ય કારણ છે. આત્મજ્ઞાન વિના વ્યવહારમાં નિલેપ રહી શકાતું નથી. માટે નિશ્ચયનયકથિત, આત્માની પ્રાપ્તિ કરવી. આત્મજ્ઞાનવિનાની ધર્મપ્રવૃત્તિ તે અલ્પ પ્રવૃત્તિ સમાન છે અને ધર્મ પ્રવૃત્તિરૂપ કમ ગવિનાનું એકલું જ્ઞાન છે તે પંગુ સમાન છે. બેના સંયોગથી મોક્ષરૂપ સિદ્ધિ થાય છે. ઉપદેશ દે, પુસ્તકે લખવાંધારણુ ધ્યાન સમાધિની આરાધના કરવી તે વ્યવહાર છે. મનવા કાયાની સંધર્મ પ્રવૃત્તિ છે તે ધર્મ વ્યવહાર છે અને અસત્ પાપપ્રવૃત્તિ છે તે અધર્મવ્યવહારનય છે. સર્વ પ્રકારના કર્મથી વિમુક્ત થવું તે મોક્ષ છે. સર્વદર્શનનું, જ્ઞાન કરીને આત્માની શુદ્ધિ કરી મોક્ષની પ્રાપ્તિ કરવી, સર્વ દર્શનેનું મધ્યસ્થદૃષ્ટિથી જ્ઞાન કરવું અને સર્વદર્શનેમાંથી સાપેક્ષજ્ઞાનયદષ્ટિથી સત્યધર્મશેનું ગ્રહણ કરવું અને કોઈ દર્શનવાળા પર દ્વેષભાવ ભેદભાવ ન ધાર. આત્માના જ્ઞાનમાં આત્માના ધર્મોમાં અપેક્ષાએ સર્વદર્શનધર્મો સમાઈ જાય છે. રાગદ્વેષરૂપ કૈત ભાવને નાશ કરે અને સર્વત્ર આત્માના અભેદે વર્તવું તે વેદાંતદર્શનને સાર છે અને તેટલું સાર ઉપયોગી છે, તથા આત્માને સત્ માનીને વૈરાગ્યની દૃષ્ટિએ જગતને અસત્ માનવું. ક્ષણિક માનવું વા સ્વમસમાન માનવું તે દેહવિશ્વમાંથી મેહાધ્યાસને નાશ કરવા માટે છે. કૃષ્ણવાસુદેવ રામચંદ્ર વગેરે તેની ભક્તિની મુખ્યતાવાળા વૈષ્ણવધર્મમાંથી સત્ય સાર એ લેવાને છે કે, દેવગુરૂ અને સંતપર વિશે પ્રેમ ધારણ કરવો
For Private And Personal Use Only