________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘરમાં રહે તે પણ તે ચક્રવતીથી અનંતગુણસુખી છે. પરનીસ્પૃહો તેજ મહા દુઃખ છે અને નિસ્પૃહપણું તેજ મહાસુખ છે, એ પ્રમાણે સુખ દુખનું લક્ષણ છે. જેટલીબાથવસ્તુઓની ઉપાધિ તેટલું જ દુઃખ છે. મહેલમાં રહેનારા અને વિમાનમાં બેસનારા સ્પૃહીઓ જ દુઃખી છે. સ્વતંત્ર રાજ્યવાળા, મિશ્ર રાજયવાળા, અને રાજાનું રાજયવાળા મનુષ્ય જ્યાં સુધી પરજડવસ્તુઓના ભેગો માટે તલસે છે, હાથ હે કરે છે, ત્યાંસુધી તે સુખી નથી. ચાર ખંડના મનુષ્ય ગમે તેવી રાજયવ્યવસ્થા કરે અને અનેક પ્રકારની શોધ કરે તે પણ
જ્યાં સુધી તેઓ દેહઈન્દ્રિયદ્વારા સુખની આશા રાખે છે ત્યાંસુધી તે સુખી નથી, અને સુખી થવાના નથી. પ્રતિષ્ઠા કીર્તિ પૂર્ણ હોય અને આખી દુનિયાના લેકો પગે પડે તથા તેઓ પ્રભુની પિઠે પિતાને માને તે પણ જ્યાં સુધી બાથવસ્તુઓના ભેગથી સુખ મેળવવાની વાસના છે ત્યાંસુધી બ્રહ્મા વિષ્ણુ સરખા પણ સુખી નથી. આત્મામાં સુખને નિશ્ચય થવાથી અને આત્માને અનુભવ આવવાથી મનુષ્ય જ્ઞાની સુખી સ્વતંત્ર સમભાવી પ્રભુ બને છે, પશ્ચાત્ તેને સુખમાટે બાહ્યમાં કંઈ કર્તવ્ય રહેતું નથી છતાં તે કંઈ કરે વા ન કરે તે પણ તે પૂર્ણ સુખી છે. બાહ્યસુખકીર્તિ અને નામરૂપમાંથી આત્માધ્યાસ ટળતાં આત્માનુભવ પ્રગટે છે. આત્માનુભવ કરવા માટે ઉપરના સર્વે ઉપાયે અને ભાવનાઓ જણાવી. આત્માનુભવમાટે આધ્યાત્મિકશાસે વાંચવાં પણ તે શાઓમાં અહંમ બુદ્ધિ ન ધારવી. શાસે દિશા દેખાડનારાં છે અને મુક્તિ તે અનુભવથી મળે છે. આત્માનુભવ પ્રગટયા પછી મુક્તિની ઈચ્છા અને આદેય બુદ્ધિ રહેતી નથી. કહ્યું છે કે-સ્થાપક સર્વવારસાઈ,
હિનહિ તે વાર તુ કાપડ નુભવો મરવાरिधेः ॥२॥ अतीन्द्रियं परब्रह्म, विशुद्धानुभवं विना ॥ शास्त्रयुक्तिशतेनाऽपि न गम्यं यद्बुधाजगुः ॥३॥ अधिगत्याखिलंशब्दब्रह्म નાદશાનિરવભાડગુમનારિરિાડા (શાનસાર)
For Private And Personal Use Only