________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદિક ઉપનિષદમાં નીચે પ્રમાણે મંત્ર છે. કૂતપૂમિ, હૂહૂર ध्यते ॥ पूर्णस्यपूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ (बृहदारण्यकोपनिषद् વધ્યા, ૫ પહેલી કડીમાં) ભાવાર્થ-સચ્ચિદાનંદથી પૂર્ણ થએલાવડે પૂર્ણ જગત છે એમ અવકાય છે. પરધન, રાજય વિષયની ઉપાધિથી જે પૂર્ણતા માનવામાં આવે છે તે માગી લીધેલા ઘરેણાના જેવી છે. આત્માના જ્ઞાનાનંદની જે પૂર્ણતા છે તે જાત્યરત્નની કાંતિ પેઠે સ્વાભાવિક પૂર્ણતા છે. તૃષ્ણારૂપ કૃષ્ણ સપના વિષને નાશ કરનારી આત્મજ્ઞાનદૃષ્ટિ જેને જાગ્રત છે તેને દીનતારૂપ વૃશ્ચિકની વેદના થતી નથી. જ્ઞાની રમશાનમાં બેઠે હેય, ધૂળમાં બેઠે હેય, ઝુંપડીમાં સ્થિત હોય તે પણ તે ઈન્દ્રચક્રી કરતાં પિતાને અનંતગુણે પૂર્ણ માને છે, તેવા જ્ઞાનીને ક્યાંયે તૃષ્ણનું દુઃખ નથી. જેનાથી જડવસ્તુઓના ભીખારી કૃપણે પોતાને પૂર્ણ માને છે, તે રાજયભૂમિ, ગૃહ, લક્ષ્મી વગેરેની ઉપેક્ષા કરવી તેજ પૂર્ણતા છે. આત્માના પૂર્ણનન્દરૂપઅમૃતવડે સ્નિગ્ધ એવી મનુષ્યની જ્ઞાનદૃષ્ટિ તેજ પૂર્ણતા છે. અપૂર્ણ તેજ પૂર્ણતાને પામે છે. બાહ્ય ધનાદિકવડે જે પૂર્ણતા માનતું નથી એ અપૂર્ણ કહેવાય છે; એ અપૂર્ણ છે તેજ આત્માના જ્ઞાનાનન્દની પૂર્ણતાને પામે છે અને જે બાહ્ય ધનાદિકવડે પૂર્ણતા માને છે અને આત્માની પૂર
તા જાણતું નથી અને ઈચ્છતું નથી તે ક્ષયને પામે છે. આત્માને સ્વભાવિક પૂર્ણનન્દવભાવ છે તે જગતમાં આશ્ચર્ય કરનાર છે. બૃહદ્ આરણ્યકેપનિષદ્દમાં આત્માની પૂર્ણતા વર્ણવી છે, સિદ્ધ સ્થાનમાં શુદ્ધ સિદ્ધબ્રહ્મ તે પૂર્ણ છે તે શરીરમાં સ્થિત, આત્મા, સત્તાએ પૂર્ણ બ્રહ્મ છે. પૂર્ણસિદ્ધબ્રહ્માના ધ્યાનથી શરીરમાં રહેલ બ્રા પ્રકાશિત થાય છે. પૂર્ણ બ્રહ્મનું હૃદયમાં પૂર્ણ બ્રહ્મત્વ ગ્રહણ કરતાં– ધ્યાતાં પૂર્ણ બ્રહ્મત્વ અવશેષ રહે છે. શરીરમાં રહેલ આત્મા તેજ પૂર્ણ બ્રહ્મ આ છે. સત્તામાં રહેલ પૂર્ણબ્રા તેજ વ્યક્તિભાવે પૂર્ણ પ્રારૂપથી પ્રકાશિત થાય છે. પૂર્ણ બ્રહ્મનું પૂર્ણ બ્રહ્મત્વ રહીએ તે
For Private And Personal Use Only