________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦ નીરાગી અકામભાવથી ફરૂપે જે કામ કરે છે તે રાગને માટે હેતું નથી. સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની કર્મોદયથી ભેગાદિ ક્રિયા કરતે છતે પણ નવીનકર્મ બાંધતે નથી ઉલટી તેને ઉદયક્રિયાથી ઘણા કર્મોની નિર્જરા થાય છે. બાહ્યમાં સુખની રાગબુદ્ધિ વિના નિષ્કામપણે કર્મો કરતાં કર્મ બંધાતાં નથી, સમ્યગ્દષ્ટિ એવે આત્મજ્ઞાની આત્મામાં જ પૂર્ણતા માને છે તેથી પૂર્ણરૂપે વ્યક્ત થાય છે. અજ્ઞાની બાહ્યલક્ષ્મી, સ્ત્રી, રાજ્ય વગેરેથી પિતાને પૂર્ણ માને છે, અને જડવસ્તુઓના સુખની તૃષ્ણાએ રાત્રી દિવસ સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. બાહ્યાવસ્તુઓથી પોતાની પૂર્ણતા માનવી એ સ્વમામાં પીધેલા સાગરના જેવું છે. એક કઠિયારે વનમાં અત્યંત તૃષાતુર થયે, તે કાદવવાળા સરવર પાસે ગયે તેમાં ગં જલ હતું. એક રૂપૈયા ભાર જલ પણ મળ્યું નહીં, તૃષાતુર તે વૃક્ષતળે ઉંધી ગયે, વમમાં તે સર્વ કુવા, નદીઓ, વા, સરવરે અને દરિયાના પાણી પી ગયે, તે જાગીને જુવે છે તે તેણે પોતાનેતૃષાતુર દેખે અને દુઃખ કરવા લાગ્યું. તેની પેઠે ધન સ્ત્રી પુત્રાદિક બાહ્ય વસ્તુઓથી સુખી થવાની આશાવાળા મનુષ્ય સ્વમમાં સાગર પીનારની પેઠે દુઃખી થાય છે. માટે આત્માનુભવ કરે છે જેથી બાહ્યની પૂર્ણતાની ભ્રાંતિ ટળી જાય અને આત્મામાં પૂર્ણતા જણાય, જિનશાસ્ત્ર-જ્ઞાનસારમાં આત્માની પૂર્ણતા અને જડવસ્તુની પૂર્ણતાને સત્ય ખ્યાલ આવે તે માટે નીચે પ્રમાણે લખ્યું છે–શિવાનपूर्णजगदवेक्ष्यते ॥ पूर्णता या परोपाधेः । सायाचितकमंडनम् ॥ यातुस्वाभाविकीचैव, जात्यरत्नविभानिभा ॥२॥ जागर्तिज्ञानदृष्टिश्वेत् । तृष्णा कृष्णाहिजाङ्गुली, । पूर्णानन्दस्यतस्यिा -कैन्यदृश्चिकवेदना ॥४॥ पूर्यन्ते येनकृपणास्तदुपेक्षैवपूर्णता ॥ पूर्णानन्दसुखરિના-દરેપારનીષિણામ II I સઘળે ડૂળતાનેતિ, દૂષાणस्तुहीयते ॥ पूर्णानन्दस्वभावोयं । जगदद्भुतदायकः ॥ ६ ॥
For Private And Personal Use Only