________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
We
તથા પ્રસંશક પણ નથી એવી જ્ઞાનભાવનાવાળા આત્મા, સસારમાં કર્મો કરતા છતા પણ લેપાતા નથી. પુદ્ગલકા લેપાયમાન થાય છે અર્થાત્ પરસ્પર મળે છે, હું તે! આત્મા છું, હું પુદ્ગલેવર્ડ જડપદાર્થાંવડે લેપાતા જ નથી. આકાશ જેમ ચિત્રથી ચિત્રિત થાય નીં તેવો હું આત્મા છું, એવી જે આત્મભાવના ભાવે છે તે નિલેશ્પ આત્મા છે. સમાં છતા તે સવથી ન્યારો છે. કર્મ કરતા છતા તે અકમ છે, ભેાક્તા છતાં અભોક્તા છે. તપ અને વેદાગમ શાસ્રોના પારંગત અહંકારી એવો કમૅકાંડી ધમક્રિયા કરનારા, ચારિત્રક્રિયા પાળનારા પણ લેપાયમાન થાય છે, પણ જે ધમની ક્રિયા કરતા નથી છતાં આત્માને નિલે પભાવનાએ ભાવે છે એવો કર્મક્રિયાકાંડ રહિત ફક્ત જ્ઞાનભાવનાવાળા રાગદ્વેષઆદિથી લેપાયમાન થતા નથી. નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા અલિપ્ત છે, અને વ્યવહારનયની અપેક્ષાએ લિસ છે. નિલે પદૃષ્ટિથી જ્ઞાની શુદ્ધ થાય છે અને અનેકપ્રકારનીધાર્મિક વ્યવહારિકક્રિયાકરનાર, લેપવાળી દૃષ્ટિથી લેપાયમાન થાય છે માટે આત્માને સ પદાર્થોંથી નિલે પ વિચારવો. એવી ભાવના ભાવતાં આત્માનુભવ થાય છે આત્મજ્ઞાનથી નિલે પદશા જાગૃત્ થાય છે. આત્મજ્ઞાન તેજ પરાવિધા છે. આત્મજ્ઞાની પ્રસગાપાત્ત જે જે કરે છે તેથી તે ક્રમની નિર્જરા કરે છે. સમ્યકત્વ અર્થાત્ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરનાર અત્મજ્ઞાની છે. દ્રવ્યથી સર્વ જીવોની દયા કરવામાં આવે પણ જ્યાંસુધી સમ્યકત્વજ્ઞાનરૂપ ભાવદયા પ્રગટી નથી ત્યાંસુધી મેાક્ષની પ્રાપ્તિ થતી નથી. એકવાર સભ્યષ્ટિ થૈ એટલે મેક્ષ ની પ્રાપ્ત થાય છેજ: જ્ઞાનીની સ ક્રિયા ક્રમ છે તે આત્મશુદ્ધિમાટે થાય છે. જૈનશાસ્ત્ર પંચાધ્યાયીમાં નીચે પ્રમાણે લખ્યું છે—ાિતાષાનીત્તિ शनिनोऽज्ञानिनस्तथा | अज्ञानिनः क्रियावन्ध - हेतुर्नज्ञानिनः कवचित् ।। २९ ।। आस्तां न बन्धहेतुः स्यादज्ञानिनां कर्मनाक्रिया ।
For Private And Personal Use Only
*